________________
લાટાનુપ્રાસ.
૨૯
નથી. “મધુપરજિ” આમાં “મધુપ” શબ્દ જુદે છે, અને “રાજિ” શબ્દ જુદો છે. અને “પરાજિત” શબ્દમાં “પરા” શબ્દ જુદે છે
અને “જિત” શબ્દ જુદે છે. “પર” ઉપસર્ગને અર્થ પરાડમુખ છે. ચિન્તામણિકષકાર કહે છે:–“ઘર નામુ “જિત” શબ્દને અર્થ છતાયલી. અને “પરાજિત” શબ્દ સમુદાયને અર્થ એ છે કે વિમુખ કરીને અર્થાત્ ભગાડીને જીતી લીધી.”
હાર પામ્યા શૈલ તારા, હારવાળા કુચથી.” આમાં “હાર” શબ્દની પુન: શ્રુતિ છે, પ્રથમ હાર” શબ્દને અર્થ “પરાજય” અને દ્વિતીય “હાર” શબ્દનો અર્થ “મુક્તાહાર છે.
યમ ધાતુથી ચ શબ્દ બન્યો છે. એ ધાતુને અર્થ ઉપરામ (વિશ્રામ) છે.
પ્રાચીનએ વર્ષોની પુનઃ કૃતિને કયાંઈ બીજા ચરણમાં, કયાંઈ ત્રીજા ચરણમાં અને કાંઈ ચોથા ચરણમાં વિશ્રામ કર્યો. એ યમક શબ્દની સાર્થકતા છે.
કાવ્યપ્રકાશગતકારિકાકાર ઈત્યાદિ સર્વ પ્રાચીને એ કાવ્યના અક્ષર, છત્ર, કમલ, ખ ઈત્યાદિ આકારથી લખવામાં આવે ત્યારે એને ચિત્ર નામને ભિન્ન અલંકાર શબ્દાલંકારમાં ગયે છે. કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લક્ષણ આપે છે – तचित्रं यत्र वर्णानां खड्गायाकृतिहेतुता ।
જ્યાં વર્ષોની પ આદિ આકૃતિની હેતુતા હોય એ વિક ગઢવારિ, ચિત્ર નામ અહીં ચિત્રામનું છે.
કાવ્યપ્રદીપકાર કહે છે કે આ ચિત્ર અલંકાર રસને પોષક તે નથી. પરંતુ કવિની નિપુણતાના વશથી વિસ્મયને હેતુ હોવાથી અલંકાર સમજ જોઈએ. રત્નાકરકાર કહે છે કે આ ચિત્ર કાવ્યના આત્મારૂપ રસના સ્વાદના પ્રતિબંધકારી હોવાથી એ અલંકાર નથી. પ્રાચીના આવા કથનથી એ સ્પષ્ટ છે કે ચિત્રને કિંચિત
४२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com