________________
લટાનુપ્રાસ,
0
लाटानुप्रास. કાવ્યપ્રકાશગત કારિકાકાર” કહે છેશાસ્તુ દાનપાત, મેરે તત્પર્ઘાત્રાઃ | पदानां पदस्थापि वृत्तावन्यत्र तत्र वा।।
नाम्नः स वृत्यवृत्त्योश्च तदेव पंचधा मतः । લાટાનુપ્રાસ શબ્દને છે. તાત્પર્ય એ છે કે પૂર્વોકત અનુપ્રાસ તે વર્ણનો છે, અને આ શબ્દનો છે. આમાં શબ્દોનું વારંવાર આવવું થાય છે. ભેદમાં તાત્પર્ય માત્ર કહેવાથી એ સિદ્ધ થાય છે કે આ લાટાનુપ્રાસમાં અર્થને ભેદ નથી; પણ અન્વયરૂપ સંબંધને માત્ર ભેદ છે અર્થાત્ ભિન્ન ભિન્ન સ્થલેમાં લગાવવું એ ભેદ છે.
યથા શીતદીધિતી દવદહન, પતિ છે પાસ, શીતદીધિતી દવદહન, જેને પતિ નથી પાસ.
આમાં “શીતદીધિતી” શબ્દનું વારંવાર આવવું થાય છે. પરંતુ બંને જગાએ અર્થ એક જ છે. અન્વયરૂપ સંબંધ માત્ર ભેદ છે. આ લાટાનુપ્રાસ પાંચ પ્રકારનો છે.-- “પદન” (વાકયને) “પદને ” અને નામને. વિભકિત સહિતને પદ કહે છે અને વિભક્તિ રહિતને નામ કહે છે. નામ ત્રણ પ્રકારના છે. નામની આવૃત્તિમાં બંને જગાએ સમાસ હય, બંને જગાએ સમાસ ન હય, એક જગાએ સમાસ હોય અને એક જગાએ સમાસ ન હોય.
લાટાનુપ્રાસ” નામ લાટ દેશ વિશેષ છે. જેમ દેશભેદથી લાટી, પાંચાલી, વૈદભી, આદિ કાવ્યની રીતિએ કહેવામાં આવી છે, તેમ આ અનુપ્રાસ લાટ દેશવાળાઓને માનેલ છે.
ભરત ભગવાન શબ્દાલંકારોમાં માત્ર યમનેજ માને છે –
शब्दाभ्यासं तु यमकं, पादादिषु विकल्पितम् । विशेषदर्शनं चास्य, गदतो मे निबोधत ।।
શબ્દને અભ્યાસ (વારંવાર કહેવું) યમક છે, એને વિકલ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com