________________
૩૨૬
૩૨૬
કાબચ્ચાસ્ત્ર
सोऽनेकस्य सकृत्पूर्व एकम्याप्यसकृत्परः ।। વર્ષોનું વારંવાર આવવું એ મનુબર ગાર છે. એ છેક અને વૃત્તિગત હેવાથી બે પ્રકારને થાય છે .
અનેક વર્ણની એકવાર સમતા થાય એ છIકુમાર અને એકવર્ણની અનેકવાર સમતા થાય એ ખાસ છે.
છેકાનુપ્રાસનું પ્રકાશકાર આ પ્રમાણે ઉદાહરણ આપે છે-“મંદચંદ તરૂણી તુજ મુખથી” આમાં અનુસ્વાર “ન” કાર છે, અને
ચન્દ મન્દ ” આહીં “ન” કાર “દ” કાર સગી વર્ણોની એકવાર સમતા હોવાથી જાનમાર છે. એને અનેક વર્ણ કહેવાનું તાત્પર્ય એ છે કે સગી વણે” જેમકે “ મન્દ મન્દ ” આમાં નકાર દકારની સાથે સંયોગી છે, અને “તરૂણ તજ મુખથી” આંહીં તકાર એક વર્ણની અનેકવાર સમતા છે; એથી એ वृत्त्यनुपास.
છેક નામ ચતુરનું છે. “ છેકાનુપ્રાસ” અર્થાત્ ચતુરને અનુપ્રાસ.
નૃત્યનુપ્રાસને માટે પ્રકાશકાર લખે છે – • “ત્તિને તવો વિષય વ્યાપાર
એટલે કે નિયત કરેલ વણેમાં રહેતે રસવિષયક વ્યાપાર એ રિ (વૃચનુભાસ) છે.
* ગુણ પ્રકરણમાં પ્રકાશકારે કહ્યું છે કે માધુર્ય ગુણમાં કેમલ વર્ણ જોઈએ, અને એજ ગુણમાં કઠોર વર્ણ જોઈએ.
ઉક્ત લક્ષણ કારિકામાં છે “ ચાર ” અહી આપ શબ્દ છે, જેથી અનેક વ્યંજનની અથાત્ સંગી અક્ષરોની અનેકવાર સમતાથી ભનુભાર સિદ્ધ થાય છે.
“મન્દ ચન્દ સુખકન્ડ સુમુખથી”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com