________________
૨૦
અશ્વશા
ષ્યના શરીરને હસ્તપાદાદિ અવયવ શોભા કરે છે, તથાપિ તે અવયવ હોવાથી અલંકાર બનતા નથી.
ભરત ભગવાન કહે છે -વિમરવાનુમાવવ્યાપારિવંયોદ્રા નિષ્પતિઃ |
વિભાવ, અનુભાવ, અને સંચારી ભાવના સંગથી રસ બને છે. એક અર્થ બીજા અર્થને શભા કરે ત્યાં પણ ઉપલક્ષણતાથી અલંકાર પદવી પ્રાપ્ત થાય છે.
જ્યાં બે અર્થ હોય ત્યાં બહુધા એક અર્થ બીજા અને શોભાકર થેજ જોઈએ. સામાન્ય રીતે એક અર્થ શોભાદાયક બને એને તે સર્વથા વિલક્ષણ ન હોવાથી ઉપલક્ષણ દ્વારા રસવદાદિમાં અંતર્ભાવ થાય છે.
બન્ને અર્થ વચ્ચે હોય અથવા એક વાચ અને એક વ્યંગ્ય હોય તે કાવ્યશ્રવણમાં પ્રથમ પદનાં જુદા જુદા અર્થોનું જ્ઞાન થાય છે, પછી સર્વ પદના અર્થનું ધ્યાન જતું રહે છે. એવી જ રીતે વ્યંગ્યાર્થ જ્ઞાન સમયમાં વાચાર્યનું ધ્યાન જતું રહે છે. સહૃદય ધુરંધર ધ્વનિકાર કહે છે--
स्वसामर्थ्यवशेनैव, वाक्यार्थ प्रथयन्नपि,
यथा व्यापारनिष्पत्ती, पदार्थो न विभाव्यते. ।। પદના અર્થ પિતાના સામર્થ્યવશથીજ વાક્યર્થને પ્રકાશ કરતાં છતાં પણ જેમ વ્યાપારનિષ્પત્તિ થતાં અર્થાત્ વાક્યાર્થ સિદ્ધ કરાવવાનો પ્રયત્ન સિદ્ધ થતાં “વિમાને ? અર્થાત્ ધ્યાનમાં રહેતા નથી.
તવ તણાં જોડાશે, વાચાર્યવિમુવારના बुद्धौ तत्वार्थदर्शिन्यां, झटित्येवावभासते. ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com