________________
૨૫
રસનિરૂપણ.
રહ૫ પ્રિયામાટ જાણે પતિ, ઘર બેઠા છે ચતુરાનના રૂપ
धृष्ट અત્યંત અપમાનિત થયા છતાં પણ નમ્ર અને લજજાહીન અધમ પતિને છૂઈ કહે છે.
યથા. નિર્લજપણું નથી જાતું, એની એ રહી કુચાલ દિન રાત; વિષ સમ લાગે મુજને, વાલમ તારી હસવાની વાત.
शठ છળપૂર્વક અપરાધ ગેપન કરવામાં ચતુર પતિને રદ કહે છે.
યથા. માન તાહેરૂં માનિની, સુરવનિતાતણું માન લેપે, હું જાણું મુખ તારું, ચડયું ખેંચી ભ્ર શશિ ઉપર કેપે.
अनभिज्ञ શૃંગારાદિ રસાનુકૂલ કિયાના યથાર્થ બેધમાં અસમર્થ પુરૂષને મનમા કહે છે.
યયા હાવ ભાવથી હરદમ, સજી અંગારે નેણ નચાવું હું; પતિ તેાયે નહીં પ્રી છે, ત્યારે શું સખી ઢાલ બજાવું છું.
૩રપતિ પરદારાનુરક્ત પુરૂષને પતિ કહે છે. એના બે ભેદ છે. ? વજનવાર, ૨ દિવ્યાવતુર. કેઈ કવિએ એના બીજા ત્રણ ભેદ બતાવે છે. ૨૧, ૨ પૂર, ૩ માર,
યથા. ચરિત્ર આ ચતુરાનાં, વર્ણન કરીને કયાં જઈ કહેવાયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com