________________
અલંકાર અલંકાય.
૧૭
વર્ણનમાં ઉપમા કઈ રસ આદિને શોભાકર બનતી નથી, છતાં અલંકાર વ્યવહાર કેમ બને?
“મેઘમાલ જેવી તરવાર, જલધારા જેવી ધાર અને હે દેવી તારે પ્રતાપ શત્રુઓને અગ્નિ જેવો છે.”
આહીં મેઘમાલની ઉપમા તરવારને, જલધારની ઉપમા તેની ધારને અને અગ્નિની ઉપમા તેના પ્રતાપને છે. દેવ શબ્દ રાજા અને ઈન્દ્રાદિ દેવતાઓને અને કાર્યવાચી છે. અહીં પ્રકરણવશથી કોઈ રાજામાં અભિધાને નિયમ હોવાથી વ્યંજનાશક્તિથી અવાચાર્થ ઈન્દ્રની બુદ્ધિ થઈને ઈન્દ્રની સાથે રાજાની ઉપમા વ્યંગ્ય થાય છે.
એ વાપમા ચંગેપમાની ભાકર હોવાથી અલંકાર છે. પરંતુ વ્યંગ્યોપમાં વાચ્ચેપમાથી શોભાયમાન કરવામાં આવી છે, એથી વ્યંગેપમા આંહીં અલંકાર્ય છે એને અલંકાર નામથી વ્યવહાર કેમ થાય?
ઉપરની શંકાઓનું પ્રાચીન કવિઓ નીચે પ્રમાણે સમાધાન કરે છે..
આ “ગિરિ જે ગજરાજ” આંહી બીજા અર્થને શોભાયમાન નહી કરનારી ઉપમાને પણ બ્રાહ્મણક્ષપણુકન્યાયથી અને મંજુષાગતભૂષણન્યાયથી અલંકાર વ્યવહાર છે.
ઉક્ત કાવ્યદેશમાં આ ઉપમા અલંકાર નથી, તથાપિ અન્ય કાવ્યરૂપ દેશમાં ઉપમામાં અલંકારપણું રહેવાની ચેગ્યતા હોવાથી આ ઉપમાને પણ આંહી અલંકાર વ્યવહાર છે.
મેઘમાલ જેવી તરવાર” આંહી વાપમાથી શોભાયમાન થએલી બંગાપમાને અલંકાર વ્યવહાર એવી રીતે છે કે જેમ રત્નથી જડેલ સ્વર્ણતાટેક આદિ દુકાનમાં રાખેલ ભૂષણેને લેકમાં તો તાતંક અલંકાર આદિ નામથીજ વ્યવહાર થાય છે, કારણ કે એને સ્ત્રી પહેરી લીયે તે તે બને કર્ણના અલંકાર બની જાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com