________________
૨૯
રસનિરૂપણ.
મુજ ઘટ અનલ લગાવી, જળને ઘટ ભરીં શીશ ધરી જાય.
वचनचतुर-यथा હતી ચમકતી કેવી, ઉત્તમ અંબરમાંહી અદભૂત શું બંધુ કેઈ સ્યામા? નહીં નહીં વામા નિરખી વિધુત.
क्रियाचतुर-यथा વિષ વિપ્રને ધારી, ગ તીર્થતટ ચતુર પુરૂષ ચાહે સહુ જન જોતાં છળીયે, કર્યું તિલક પ્યારીના ભાલમાંહે.
गढ़
જે પુરૂષ પદારાથી થએલી પ્રીતિ ગુપ્ત રાખે છે તેને દૂર કહે છે.
યથા,
નિજ નારી ઉર વસ, પરદારોને છુપાવીને પ્રેમ મરે માલતી માટે, તેય કમલમાં મધુપ વિસે જેમ.
मूढ જે પુરૂષ પારદારાથી થએલી પ્રીતિ પ્રકાશ કરી દે છે તેને મુર કહે છે.
યથા,
પરનારીની પ્રીતિ, નિજ પ્રમદાને કર્યો પછી પસ્તા, મૂર્ખ ચાર નિજ ચોરી, જેમ બતાવી જેલમહીં જાયે.
आरुढ
જે પુરૂષ પરપ્રમદા માટે પરાયા ઘરમાં પેસતે ફરે અને બંધનશિક્ષા સહન કરે તેને સારું કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com