________________
૩૦૨
કાવ્યશાસ્ત્ર.
એનું કારણ પ્રિય વસ્તુનું દર્શન છે.
યથા. મુજને તજી મન મારું, મેનને જઈ મળ્યું મુદે સજની, મનવિણ તને એકલડું, અથડાવે છે દિવસ અને રજની.
કેટલાએક કવિઓ પૂર્વાનુરાગ અન્તરગત શુતારા અને કાનુરાગ બતાવે છે.
શુતાનુરાગથથા. જેની વાત સુણીને, થઈ જુદી તન મનની સ્થિતિ મારી; કરાવ દર્શન એનાં, નહીં તે મારા પ્રાણ જશે પ્યારી.
द्रष्टानुराग--यथा રૂપર નાખી, મુજ અંતરની મથનીમાં વ્હાલી, દેહદધિને છોડી, મુજ મનમાખણ લઈને કયાં ચાલી.
दर्शन કોઈ પ્રકારથી કોઈ વસ્તુના સ્વરૂપજ્ઞાન થવાને ન કહે છે. એના ચાર ભેદ છે. ? શ્રવV, ૨વિત્ર, 2 રન, ૪ ાિક્ષ,
श्रवण કીર્તિ શ્રવણ કરવાથી જે સ્વરૂપ ચિત્તમાં ભાસિત થાય છે, એને શ્રાપન કહે છે.
યથા. જે દિનથી સજની , વખાણી મુરતી વાલમની જેવી તે દિનથી મુજ હૃદયે, વસી રહી છે તેવીને તેવી.
चित्र | કઈ વસ્તુનું ચિત્રદ્વારા સ્વરૂપજ્ઞાન થાય તેને વિઝન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com