________________
રનિરૂપણ
૩૦૫
સંગથી માન આવે તેને કપ કહે છે. આ લઘુમાન છોડાવવાને ઉપાય છે.
થયા, વહલરી મળી વિટપને, ચપલા વનને મળી મિત્ત ચાહી. ક્ષિતિ ગગેનમાં ન કેઈ, તરૂણ મુજને તજાય તે નાંહી.
જ્યાં નાયક નાયકાનું સખીદ્વારા માન છેડાવે તેને એક કહે છે. આ પણ લઘુમાન છેડાવાને ઉપાય છે.
યથા રાષ-અગ્નિને અનલેં, શા માટે પતિને બાળે યામા: તે તરૂ દહન ન કરીએ, સદાય વસીઍ જેની છાયામાં.
ANTRA
मोपाय
જ્યાં નાયક નાયકાને જેમ તેમ સમજાવી મને મોહિત કરી માન છેડાવે, તેને સામાવાઇ કહે છે. આ પણ લઘુમાન છેડાવવાને ઉપાય છે.
યથા એકજ આપણુ બેઉ, સમજી લે એ વાત સત્ય શાણી, માન કદી નહીં કરીએં, માન ભેદનું મૂળ જબર જાણી.
दानोपाय જ્યાં કોઈ પ્રકારને લોભ બતાવી, નાયક નાયકાનું માન છેડેવે તેને જાપાર કહે છે. આ પણ લઘુમાનમોચનઉપાય છે.
તુજ નાથે નિજ હાથે ગુંથી મકલા માલતીની માલ જ માન અરિનાસી, હાયેકમલથી હેર પ્રતિ બાલ.
૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com