________________
રસનિરૂપણ.
૩૦૩
યથા. ચિત્ર ચક્ષુથી જોતાં, ચિત્રતુલ્ય સ્થિતિ થાયે ચતુરાની; તે પછી મિત્ર નિરખતાં, કડે કેવી સ્થિતિ થાવાની આની.
स्वप्न નિદ્રાવસ્થામાં કોઈ વસ્તુના સ્વરૂપજ્ઞાનને તરત કહે છે.
યથા. જાગ્યા પછી જે જોઉં, તો લપટાવી લઉં હૃદય સાથ; ચિત્તચર સ્વપ્નાનો, કેમ કરી આવે મારે હાથ.
प्रत्यक्ष કોઈ વસ્તુના નયનગોચર થવાને પ્રત્યક્ષ કહે છે.
યુ
.
પતિદ્રગ અલિ આનદે, ભ્રમે નારોના વદનમય માગે; પતિમુખ શશિ પર ભ્રમતાં, ગચર ચતુરાનાં સુખ સાથે.
मान આશાપ્રતિકૂવ પ્રિયના અપરાધજનિત પ્રણયપને માન કહે છે. એના ત્રણ ભેદ છે. ૧૪૬, ૨ મધ્યમ, 3 કુ.
યથા. અંજનવિણ તંગ ફી, હારવિના ઉર નથવિણ છે નાસા; ચલ ભ્રકુટિ ભાળી, ઈ નાથે અનૈની આશા.
પરદર્શન જનિત માન કે જે હાસ્યાદિકથીજ નિવૃત્ત થાય છે એને ઘુમાન કહે છે.
યથા. માન ગયું તુજ ટી, નજરેથી ન્યાળતાંજ વ્રજરાજ;
રહીં ભરાઈ ઘડી માને, માન કર્યાની રાખી તે લાજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com