________________
રસનિરૂપણ. શ્વેત કેશ અવિલોકી, શ્યામાનું બની જાય શરીર જેત.
ધરા. અન્ય નારીવિલાસસૂચક સાધારણ ચિહ્નદર્શનથી ભૈર્ય સહિત સાદર કેપ પ્રકાશ કરવાવાળી સ્ત્રીને પત્તા કહે છે. એના વયે કમાનુસાર બે ભેદ છે.
१ मध्या धीरा, २ प्रौढा धीरा.
કેટલાએક કવિઓ કહે છે કે ધીરાદિ ભેદે સ્વકીયા, પરકીયા અને સામાન્યા એ ત્રણેમાં હોવા જોઇએ. પણ પ્રાચીન નિયમાનુસાર ધીરાદિ ભેદ માત્ર વકીયામાંજ હવા ચે.ગ્ય છે. કેમકે પરકાયા અને વૈશિકને સૂક્ષ્મ પરસ્પર વ્યવહાર ક્રમાનુસાર કેવળ પ્રેમ અને ધનના આધાર ઉપર રહેલો છે. એવી અવસ્થામાં જે એ સાધારણ રતિકીડાના ચિહ્ન જોઈ કેપને પ્રકાશ કરવા લાગે છે એ સૂમ અને ગુપ્ત પ્રેમને નિવાહ કરવામાં ઘણું મુશ્કેલીઓ નડે.
કઈ કવિ એવો મત પ્રદર્શિત કરે છે કે મુગ્ધામાં ધીરાદિ ભેદ હવે જોઈએ. એ કદી સત્ય માનીએ તે વખતે વિશ્રબ્ધ નવેઢામાં છેડે અંશે ઘટે પણ ધીરાદિમાં મૂળથીજ વ્યગ્યદિની ટેક છે. એ મુ. ધામાં કદી પણ ચંગાવ્યંગ્યને વિચાર હેત નથી.
મધ્ય . માનથી આદરયુકત વ્યંગ્યદ્વારા કેપને પ્રકાશ કરવાવાળી સ્ત્રીને પપ્પા થી કહે છે.
યથા. સખીની સાથે શ્યામ, કુંજથી બાહિર આવ્યા, લાજ ગર્વને હર્ષ, ભૂરિ અંગે ભરી લાવ્યા અતિ પ્રેમે પથારીને, મળ્યા મનમેહન જ્યારે,
વેદ બિન્દુઓ સર્વ, શરીર પર જયાં ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com