________________
કાવ્યશાસ્ત્ર,
યથા. નિધડક બની બહુ નરને, ગીત વાદ્યથી આનંદ અતિ દે છે, છેલને છળ કપટે, મહિત કરને લાખો ધન લે છે.
जनन्याधीना. જે વાર વિલાસિની જનનીને આધીન રહી રમણ કરે તેને કાજામીના કહે છે.
પર હાથે રહી પ્રમદા, ઉર ધરી ભૂષણ ભેજનની આશ, ધની પક્ષિને પકડે, બાજની પેઠે ખલકમહીં ખાસ
सामन्यानो सुरतारंभ-यथा. આલિંગનમાં લેતાં કામિનીએં કાંઈક કામણ કીધું, અવર સ્ત્રીઓનું રતિસુખ, આણે આરંભમાં અર્પી દીધું.
सामान्यानी सुरति-यथा. સ્વતરંગિણી રામા, ચાર બનીને ઉર લપટી એમ તરંગિણ સિધુમાં, ચપલ તરગે સહિત મળે જેમ.
सामान्यानो सुरतांत-यथा. નવા રસિક મેં જોયા, કષ્ટિત કરનાર સ્ત્રીની કાય, કનક લઈ શું કરીએં, જેહ પહેરતાં કાન તૂટી જાય.
કેટલાએક કવિએ સ્વતંત્રા સામાન્યાના બીજા બે ભેદ બતાવે છે. ૨. નિયતા. ૨, ધનગર,વિતા,
નિખિતા. જે સામાન્યાને પગાર કરાવી અમુક દિવસની બધીથી રાખી હોય તેને નિયમિત કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com