________________
૧૫ર
કાવ્ય શાસ્ત્ર આમાં “જ્યમ” ઉપમાવાચક ન હોવા છતાં ઉક્ષાવાચક બનાવ્યું અને ઉઍક્ષિત અર્થનું અર્થાન્તર ન્યાસથી સમર્થન કર્યું. તેથી કક્ષામાં ગવાવતા પ થયે.
- યમર્મજ્યથા. ભજ ગેપાલે કહ્યું તું, મેં નહીં કહ્યું હતું કે ગેપાલ મેં ન કહ્યું તે કરીયું, તેથી તારા બુરા થયા હાલ.
આમાં ગોપાલ એટલે કૃષ્ણ અને ઇન્દ્રિયનું પાલન કર એ બે અર્થ છે. આવી શબ્દજના યમક કહેવાય છે. એ પૂર્વાર્ધમાં છે પણ ઉત્તરાર્ધમાં નથી નભી શકી માટે યમરામ લેપ થયે.
उपमामां अधिकपद-यथा. નગદુહિતા સહ શેલે, શંકર ધરીને ભૂતિત અંગે,
શરદજલદ વિદ્યુત ચુત, જેમ વિરાજે ઈન્દ્રધનુષ સંગે. આમાં “ઈન્દ્રધનુષ” અધિક પદ છે. કારણકે ઉપમા તે “શરદ જલદ વિદ્યુતચુત વિરાજે આ જગેએજ પૂર્ણ થયેલ છે માટે ઉપમામાં ગાજિપર રોજ થયે.
૩પનામાં જૂન-વથા. ધરી પતિ પટ અંગે, રસિક વિહારી રાધાયુત રાજે; મર્કતમણિ કુન્દનમાં, જેમ જડેલ છટા ભર્યો છાજે.
આમાં રાધા કૃષ્ણ” “અને કુન્દન મર્કતમણિ” ઉપમા ઉપમેય છે, પણ પીતપટની ઉપમા બાકી રહી ગએલી હોવાથી ઉપનામાં જૂનપર તોપ થયે.
- उपमामां काल भेद-यथा. વિબુધ સમાજ સહિત અતિ, ભીષ્મ ભૂપ શેભે છે અહીં આજ; અંબરમાં ઉડુગણયુત, જે શેભે પૂરણ બ્રિજરાજ
આમાં જયારે પૂર્ણ ચન્દ્ર હોય છે, ત્યારે ઉડુગણ નથી દેખાતા. કારણકે ચન્દ્રના પૂર્ણ પ્રકાશકાલમાં તારાઓના પ્રકાશને અભાવ હોય છે, માટે વપરામાં રાખે, લોપ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com