________________
૨૦૮
આવેતે પૌષહાવ કહેવાય છે.
સવ્ય યાત્ર
યા.
માંગ મધ્ય ધરી અશુલિ, નીલ વસ્ત્રથી ભવ્ય ભાલ ઢાંકી; મધ્ય રાત્રિએ મળવા, સ્રીએ કરી પતિયાસ વાત પાકી,
મો.
જ્યાં અજાણુપણુ ખતાવવામાં આવે એને મૌર્ હાવ કહે છે.
યથા.
રમણુ સંગ રમવાને, લટકી વનવન ખની શ્રમિત ભારી; કવણુ લતા મંડપમાં, જીવન જોતા હશે વાટ મારી.
હાલત.
પ્રિયતમની પાસે રસયુક્ત ખની હાસ્ય કરવામાં આવે એને ત્તવ હાવ કહેવાય છે.
મા.
સૌથી ડરી મુખ ફેરવી, શુભ સુહાગના પરમ સુખે પાગી; આળસ મરડી અમળા, હૃદયનાથ સામે હસવા લાગી.
મત.
સાન્ત અથવા ચાવનના જ્યાં ગવ ખતાવવામાં આવે એ મતાવ કહેવાય છે.
યથા.
રૂપ અને યાવનના, ગ ધરી માનિની મદન જોરે; આંખામાં મદ આંજી, ચાલ ચટકતી ચાર્લી ચિત્ત ચારે.
તવન,
કાર્ય કારણસર સંતાપ પ્રકટ કરવામાં આવે એ તપનવ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com