________________
રસનિરૂપણ.
પશિનીનાયકા અને પાંચાલનાયક, ચિત્રનીનાયકા અને દત્તનાયક, શંખિની નાયકા અને કુમાર નાયક, હરિની નાયકા અને ભદ્ર નાયકના સંગ પ્રસંગને જ પતિ કહે છે.
પશ્ચિની નાયકા અને દત્ત નાયક, ચિત્રની નાયકા અને પાંચાલ નાયક, શંખિની નાયકા અને ભદ્ર નાયક, હસ્તિની નાયકા અને કુચમાર નાયકના રતિ પ્રસંગને વિષમ પતિ કહે છે.
૩માં, પ્રિયતમ અહિતકારી હોવા છતાં પણ હિતકારિણી અને વાજપા કહે છે.
યથા. ભા કર ભેગી કે બનાવે હવે યેગી તમે, પીઠા આ વિગતણી સહન થતી નથી; વિનતિ અમારી આ કહેજે જઈ કૃષ્ણજીને, આપ વિણું એક ક્ષણ સુખથી જતી નથી.
ધ્યાન ધરી રહી નિરંતર હરિનું છતાં, દુખીયાં ને દશ-વ્યાસ છિપતી નથી; ઉદ્ધવ વિશેષ આથી કેવાને અશક્ત અમે,
જવા ઉપાય અન્ય હિમ્મત રતિ નથી.
યથા.
'
નહિ દેખે પતિ તર્ગ, પ્રિયા પ્રેમને જે, મુખમયંક પતિનું થતાં, નારી નયનચકેર. ચદપિ જમર રસને ગ્રહે, બહુ પુણેને પામી, તદપિ માલતીનું હદય, ખાસ ન નિરખે ખામી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com