________________
રસનિરૂપણ,
ર૩૭ अंकुरितयौवना. જે મુગ્ધાના શરીરમાં વનને અંકુર પ્રગટ થવા લાગે છે તેને ગતિથૌવના કહે છે.
યથા વાવેલું વિધિકૃષિવલે, બીજ તરૂણતા જેહ, સમય પાર્ટી સખશરીરમાં થયું અંકુરિત એહ,
शैशवयौवना. જે મુગ્ધાના શરીરમાં શૈશવ અને વન અભેદપણે રહેલું હેય તેને રાવ ચૌવના કહે છે.
યથા.
સુંદરની શિશુતામાં, યુવાપ્રવેશ જણાય થયો એમ, મીન રાશિના રવિમાં, તુલ્ય દિવસ રજની થાયે જેમ.
नवयौवना. જે મુગ્ધાના શરીરમાં વનની કળા શુદિના ચંદ્ર પેઠે વધતી જાય તેને નાથવના કહે છે.
યથા,
નિત્ય કુચે રહે વધતાં, ખાસ કરી કટિ ક્ષીણ થતી જાય, વધઘટ નિરખી નયને, અમિત અચંબે ગેરી ગભરાય.
અજ્ઞાતવના-થથા.
દેડ જઈ કહે દારા, આજ કાલથી મને ન સુખ શાતા;
જે મુજ છાતી ઉપર, નવિન વ્યાધિઓં વાસ કર્યો માતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com