________________
રસનિરૂપણ.
યથા.
સુહાગના ભૂષણ સજી, શ્યામાએ પતિપ્રયાણુ સાંભળીયું; એ ભૂષણ વિરહાગ્નિી, ખળતાં કંચન ધરાપરે ઢળીયુ, યામિનીના હ્રય યામા, ગયા છતાં ગિરિધર આવ્યા ન ગૃહે; કામ વામ ખની માળે, કડા કયાંથી લાડિલી આરામ લહે.
विक्षेप
કોઈ વિષયમાં તલ્લીન બન્યાના સમયે અન્ય જન આવી અવરાધ કરે તે વિશેષજ્ઞાવ કહેવાય છે.
યથા
ડર દુનિયાના છેાડી, નટવર સામે નજર કરી રહી છે; ગાગર ભર્યાં વગર સખો, કઈ ગલીમાં વૃત્તિ તારી વહી છે.
ચતિ.
કાંઇ આશ્ચર્યકારક બનાવને જોઇ અચાનક ચાંકી ઉઠવું તે રતિજ્ઞાવ કહેવાય છે.
યથા
ચાંકી ઘન ગનથી, ભયયુત ભામા પ્રિયને ભેટી પડી; જેમ શ્યામ જલધરમાં, ચમકી વેગે છુપાય છે વિજળી.
હિ.
કહેવાય છે.
૨૦૯
રતિક્રીડા રચી પતિને રીઝવવામાં આવે તે દેહિાવ
યથા
અળથી ફાગને વ્હાને, પ્રિયતમને પટરહિત કર્યો પ્રીતે; પાછા નાચ નચાવ્યેા, ખે'ચતાણ હા ના કરી અહુ રીતે.
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com