________________
૧
નિરપણ. કહે છે. એના ચાર ભેદ છે. ? ઉર્વ ૨. વિ. ૨ જેટ છે. विदूषक.
सखा यथा. નીરક્ષીરની પેઠે, નાયક સંગે સખા મળી જાયે, અગ્નિ ક્ષીરને બાળે, ત્યારે પહેલાં નીર બળી જાયે.
पीठमर्द. માનિની સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં સમર્થ સખાને લઇ કહે છે.
યથા. કહે થયું શું તુજને, શા કારણથી રામા રીસાય, કેપ કરે જે તું તે, કહે આવી કે પકડે નહીં પાયા
વિદ. સંપૂર્ણ કામકળામાં નિપુણ સખાને વિટ કહે છે.
યથા. વેત વસનથી પરખી, જરી ન કળાયે અંગ રંગ તારે એમ કહી કહે ચાલે, સમય શ્યામને મળવાને સારે.
પેટ. નાયકનાયકાને એકત્ર કરવામાં ચતુર સખને રદ કહે છે.
યથા કર્યો ઈશારે આવી, સખા તજેવા પતિએં પ્રમાણે, સખે કહ્યું સમજીને, ચાલો જઈએ ગાય ગતવાને.
विदूषक. કૌતુકથી નાયકનાયકાને પ્રસન્ન કરવામાં સમર્થ સખાને વિરામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com