________________
૨૧૮
રાકાઓ ઘડી રાગથી, અનુપ સમય આરામને, હું આવું છું આપવા, સંદેશ મુજ શ્યામને.
દૂત જ્ઞાતિ ઘણું કરી નીચે બતાવેલ જાતિની સ્ત્રીઓ દૂતીઓ હોય છે. १ वाणदीयाणी, २ चितारी, ३ नटिनी, ४ मणीआरण, ५ વાસી, દમ, ૭ ધોવળ, ૮ વોળ, ૨ સંન્યાસિની, १० पटवण, ११ पाडोषण, १२ याचकण, १३ दरजण, १४ सोनारण.
વાવિયાળી-પથા. તુજ પગમાં એ માટે ઉત્તમ જાવક મેં આખે આજે, રહ્યા રસિક સંકેતે, ચાલ ચતુર સ્ત્રી ઝટ મળવા કાજે.
લીધી ગતિ લલનાએ, એને કાંઈ ઉપાય નહીં થાય, એ છબિ અપૂર્વ એની, ચતુર ઘણું છું તેય ન ચિતરાય.
નટિર્ની-પથા. નેણ નચાવી નમણા, પરવશ કીધી પ્રમદાને રસિયા, જાણું કળા સરવ એ, ચાલો મળે ત્વરિત છે ઉર વસિયા.
મળવાર–ચથી. ચા ચુડી પહેરાવી, હમણાં હું આવી છું તમ પાસે, ચાલે ચતુર હવે ઝટ, અમદા પાસે નહી તે તક જાશે.
તાલી-થા. સમય સાચવી શાણું, ચાલો ઝટ લલનાનું સુખ લેવા;
નહી આવશે અડચણ, સારી રજની કરીશ સુખે સેવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com