________________
किलकिंचित् સગ સમયમાં શ્રમ, અભિલાષ, ગર્વ, સ્મિત, હર્ષ, ભય અને કે એક સાથે પ્રકટ થવાને વિવિ નવ કહે છે
યથા હરભા શશિમાંહી, શિવા નિજ તણું પ્રતિબિંબ જોઈ, કાપી ડરી છકિ રેઈ, હસી પડી ફરી જવ જાતિ સર્વ ઈ.
मोहायित સગ સમયમાં કટુ ભાષણ કર્યા છતાં પણ પતિપ્રીતિ કાયમ રહેવાને પાચિત સર્વ કહે છે.
યથા એકે વચન ન માન્યું, રજની આખી ખાસ વ્યર્થ છે, મુગ્ધ બની ગઈ મુગ્ધા, હરિનું હૃદય હરાયું એ જોઈ.
विव्वोक સંગ સમયમાં ગર્વપૂર્વક પ્રિયતમના અનાદરને વિઘોર Hવ કહે છે.
યથા
મુજ મુખ ચંદ્ર સરીખું, નિત વ્રજચંદ્ર કહે છે સુણ સજની, તે શા કારણ કને, ચંદ્ર જોઈનથી વિતાવતા રજની.
વિદત. સંયોગ સમયમાં લજજાદિથી અભિલાષના અસંતોષને વિત ફવિ કહે છે.
યથા. કરતાં વાત શ્રી હરિથી, આવી ગતિ થઈ બાલાની આજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com