________________
कायिक अनुभाव. કટાક્ષાદિથી કૃત્રિમ ચેષ્ટાઓને ચિરાગકુમાર કહે છે.
યથા, ગુરૂજનમાં હતી ગોરી, મળ્યા કુખ્ય મારગમાં કંઈ કહેવા દાંતે જીભ દબાવી, કર અંગુલિથી કઈ દૂર રહેવા.
मानसिक મનકૃત પ્રદાદિ અનુભાવને માનસિક કુમાર કહે છે.
યથા. જગત તાપથી જળતું, વરસી રહી લ રાન અને શહે, આ સમયે હરિસંગે, રાધા રમતી આનૈદ ઉત્સાહ ?
સાહાઈ. આરોપિત વેષને માણી શકુમાર કહે છે.
યથા. મોર મુકુટ પીતામ્બર, જરકસી જામ અંગે અભિરામ, કર લકટી મુખ મુરલી, જે આવે શ્યામા બનીને શ્યામ.
(અનુભાવાન્તરગત) સંગ સમયમાં સ્ત્રીઓની સ્વાભાવિક ચેષ્ઠાવિશેષને જ કહે છે. એના અગ્યારભેદ છે. જે સ્ત્રીત્રા, ૨ વિદ્યા, રૂ વિરછત્ત, છ જિમ, ૫ વિદ્યાવિત, દ મોદાવર, ૭ વિવો, ૮ વિरत, ९ कुहमिव १० ललित, ११ हेला.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com