________________
રસ નિરૂપણ.
યથા.
ગાતા હતા સુસ્વરથી, કાને જોઈ છકી ગયા છકથી; સ્રાવ થયા સ્વર ખંડિત, નથી સુરીલી તાન નિકળી શકતી.
૫.
શીત, કાપ અને ભય આદિથી અકસ્માત્ પ્રત્યગાના સંચલિત થવાને જમ્પ કહે છે.
યથા.
નથી નિરખતા નટવર, કણ્ પુટે નહીં શબ્દ પડે કાંઈ; વેલિ સઢ વાચુંથી, કયાં લગી ઉભી થરથરીશ ખાઈ.
વૈવળ્યું.
શરીરના ક્રાન્તિવિપ યને ધૈવત્ત્વ કહે છે.
યથા.
આપ વિરહથી વામા, પડી ત૫માં તલકે ત‰ હામ; પીળું વદન પડયું છે, સદન પધારી જુએ જરા શ્યામ. અ.
કારણવશ નેત્રાથી સલિલપ્રવાહ ચાલવાને અશ્રુ કહે છે.
યથા.
પતિને જોઇ પ્રિયાના, ઉભય નયનથી અતિ અશ્રુ š છે, વિરહે તપેલ ઉરને, જાણે ભામિની જળથી ભજવે છે.
૨૦૩
કહે છે.
જ્ય.
કોઇ વસ્તુમાં તન્મય થઇ પૂર્વ દિશાની વિસ્મૃતિને મજ્જ
યથા.
ત્યારી સુધિ નથી તનની, જ્યારથી યમુના તટે મલ્યા લાલ; નથી ખાતી નથી પીતી, પડી રહી છે ખાલા મેહાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com