________________
રસનિલિ.
૨૦૫
પ્રેમવિવશ થઈ પ્રિયાપ્રિયતમના અન્ય વેષ ધારણ કરવાને છોટાહાર કહે છે.
યથા. હરિને વેષ ધરીને, રસિક રાધિકા ગઈ કુંજ ધામ; ભૂલી વેશ ચકિત બની, જ્યાં જોવે ત્યાં શ્યામ, શ્યામ, સ્યામ.
विलास. સગ સમયમાં કટાક્ષાદિ અનેક યિાઓથી પુરૂષને માહિત કરવાને વિદ્યાર ફાર કહે છે.
યથા. ભ્રકુટિ ખેંચી તન મરડી, વક નયન કરી અતિ આળસ ખાઇ, અબળા પતિ ઉગે, મુદ ભરતી જરી મુખથી મલકાઈ.
विच्छित्ति કિંચિત્ અંગારથી પુરૂષને મોહિત કરવાને વિછિત્તિ કહે છે.
યથા.
બાલ લાલ તુજ બિન્દી, અજબ કામ કરી રહી વસી ભાલ, શ્યામ કરે શોક્યને, કરે શ્યામ રંગ સદા લાલ.
विभ्रम સચોગ સમયમાં આતુર થવાથી ક્રિયા અને ભૂષણાતિના વિપWયને વિષમ હાવ કહે છે.
યથા
કુમકુમ બિન્દી કપિલે, મેશ તણું કરી તિલક ભવ્ય ભાલ, કહે કેનું મન હરવા, અતિ ઉતાવળી વયે છે બાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com