________________
રસનિરૂપણ.
आश्चर्य स्थाइ. સમજવામાં ન આવે એવી વસ્તુના જેવાથી, સાંભળવાથી અથવા સ્મરણથી ઉત્પન્ન થએલ અને વિકારને માથાર કહે છે.
યથા. પ્રથમ પુચ્છ સળગાવી, બળથી ઠેકી સહુ લંકા બાળી; પવનતનય પરાક્રમ, ચકિત થયા સર્વે રાક્ષસ ભાળી.
निर्वेद स्थाइ. વિશેષ જ્ઞાન થવાથી સંસારીક વિષયોમાં નિન્દાબુદ્ધિ ઉત્પન્ન થયેલ મનેવિકારને નિર્વત કહે છે.
યથા. રે મનમર! ભટકી કાં, અમૂલ્ય વાસર વિતવે વિણકામ, હરિના ચરણકમલ વિણ, હાલા મળશે કયાંઈ ન વિશ્રામ.
સંવારી માત. જે ભાવ રસમાં ઉપયોગી બની જલનાં તરંગ પેઠે સર્વ રસમાં સંચરણ કરે એને સંસારી મા કહે છે, એના તેત્રીસ ભેદ છે.
१. निर्वेद. २ ग्लानि. ३ शंका. ४ असूया. ५ श्रम. ६ मद. ७ धृति. ८ आलस्य. ९ विषाद. १० मति. ११ चिंता १२ मोह. १३ स्वप्न, १४ विबोध. १५ स्मृति. १६ आमर्ष, १७ गर्व. १८ उत्सुकता, १९ अवाहित्थ. २० दीनता. २१. २२ ब्रीडा. २३ उग्रता. २४ निद्रा. २५ व्याधि. २६ मरम. २७ अपस्मार. २८ आवेग. २९ त्रास, ३० उन्माद, २१ जडता. ३२ चपळता. ३३ वितर्क.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com