________________
૧૬૦
કાવ્ય શાસ્ત્ર, આદિ શબ્દ હીંચવાનું ભાન કરાવે છે. અવાચક દેષ અને નિરર્થક ચરણ પૂણર્થ કવિના વિવક્ષિત અર્થને તિરસ્કાર કરાવી પછીથી અર્થની પ્રતીતિ કરાવે છે માટે વિરૂદ્ધમતિ કૃત સિવાય બીજા નિત્ય દે ગુણ બનતા નથી.
| વિક્રમસિત ગુણ. સ્ત્રી પુરૂષ અથવા સખી નાયકના પરિહાસમાં વિરૂદ્ધમતિકૃત દેષ ગુણ થાય છે.
યથા. વિજ્ઞ વધૂને ય, તેને જે પ્રેમ ધરી પાસ, સમાધિમાંહિ સમાધિ, કરતાં જેમાં પ્રગટ પરિહાસ.
આમાં “વિજ્ઞ” સર્વ શાસ્ત્ર જાણનાર, બીજા અર્થમાં સર્વ કામસાસ્ત્ર જાણનાર “સમાધિ” સરખી બુદ્ધિ, બીજા અર્થમાં રતિ ઈચ્છાવાળી સરખી બુદ્ધિ. સમાધિ-વેગ સબંધી કિયા, બીજા અર્થમાં વિપરીત રતિ. આમાં સીધો અર્થ યજ્ઞ પક્ષે વિરૂદ્ધબુદ્ધિ ઉત્પન્ન કરે છે તેથી વિરુદ્ધમતિતતોષ છે પણ પરિહાસમાં લેવાથી વિરુદ્ધ મતિ જુન થાય છે.
न्यूनपद गुण. આનંદમગ્રાદિમાં ન્યૂનપદ ગુણ થાય છે.
યથા.
એ તે સહ ભ્રમમાંહિ, પતિ મેં આપની બાંહ નથી ઝાલી, પડછાયાથી પૂછું, શિદ સંકચિત તમેં બને ખાલી.
આમાં તમને નથી કહેતી એ ઉપરથી સમજાય છે, માટે ન્યૂનપદ દેષ થયે, પણ આનંદમાં હવાથી ચૂપ ગુણ થાય છે.
पतत्प्रकर्ष गुण. જ્યાં પૂજ્યના ક્રોધ વચનને ઉત્તર વિનયમાં અપાય ત્યાં પતત્રકષ ગુણ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com