________________
કાવ્ય વૃત્તિઓ.
૧e
આમાં કેમલ પદે વડે પ્રસાદ ગુણ ઉત્પન્ન થાય છે તેથી ચારિ રીતિ જાણવી. સાહિત્યસરકાર લખે છે –
तत्तद्रसाईपदसंघटना रीतिरीरिता । જે રસ હોય તે રસને ગ્ય પદયુક્ત રચના તે રીતિ કહેવાય છે.
वैदर्भी च तथा गौडी पांचाली चेति तत्क्रमात् । વૈદભ, ગેડી તથા પાંચાલી એવી રીતે રીતિના ત્રણ પ્રકાર છે.
વૈ, શૌડી, વાવાઝી. असमासा तुरीयोर्ध्वसमासा च यथेप्सितम् ।। तदेकान्तसमासा च विज्ञेया सा यथाक्रमम् ।।
સમાસરહિત અને જે રસ હોય તે રસને ગ્ય પદની રચનાવાળી રીતિ વૈદ્રમ.
ચારથી અધિક પદે જેમાં સમાસવાળાં છે ને જે રસ હોય તે રસને યોગ્ય પદવાળી રચના મૌદી પતિ કહેવાય છે.
ફક્ત ચાર પદ સુધી જ જેમાં સમાસવાળાં પદ હેય અને જે રસ હોય તે રસને એગ્ય એવા પદસંઘટ્ટનાન્વિત જે રચના તે વિવાથી કહેવાય છે.
વૃત્તિ.
रसेष्टवर्णरचना वृत्तिरित्यभिधीयते ।
सापि त्रिधैव विज्ञेया पूर्वादिगुगक्रमात् ।। રસને ઈષ્ટ જે વર્ણ તે વર્ણયુક્ત જે રચના તે દૃત્તિ કહેવાય છે, અને પૂર્વે કહેલા માધુર્યાદિ ગુણને અનુસાર તેના ત્રણ પ્રકાર છે.
मधुरा परुषा प्रौढा माधुर्योजः प्रसाददाः
चन्द्रालोकमता भद्रा ललिता मधुरैव मे Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com