________________
કાબ વૃત્તિઓ कथायां तु तथा कादंबर्यादौ तामसेपि.छ। रसे प्रासंगिकेनातिविकदा रीतिवृत्तयः॥
આખ્યાયિકામાં શગાર વ્યંગ્ય હોય તે પણ રીતિ આદિક તે હર્ષચરિતની માફક વિપરીત હોય છે. આ પ્રબન્ધનું એચિત્ય બતાવ્યું છે. તેમાં વળી કથામાં વિશેષ કહે છે. કથામાં એટલે કાદબરી આદિકમાં જે પ્રાસંગિક રિદ્ર તથા તામસ રસમાં રીતિ આદિકની એટલી બધી વિપરીતતા આવતી નથી.
હવે એવી આશંકા થાય કે આખ્યાયિકામાં અને કથામાં પy ગહ તે સરખું જ હોય, ત્યારે તે બન્નેમાં શું તફાવત?
महापुरुषसौख्सैक्रमविपत्तिसमर्पणम् ।
कर्तुं तस्याः कल्पिनत्वाद्वैदाद्यात्मिकैव सा ।। કથાને ઉદ્દેશ તે વર્ણનીય મહાપુરૂષના સુખની ગેરવતા જણાવવી અથવા તે જ્ઞાન કરાવવું તેજ છે.
एवं दृश्ये नाटकादावपि स्यात्तामसे रसे।
प्रधानेऽपि न वैकटयं वेण्या कृतमिति स्फुतम् ।। હવે જે પ્રમાણે કથાની વાત કહી તેજ પ્રમાણે દ્રશ્ય નાટકાદિમાં પણ તામસરસ પ્રધાન હોય તો પણ રીતિ આદિકનું વેપત્યિ આવતું નથી, એમ વેણીસંહાર ઉપરથી ફુટ જણાય છે.
પશે. मुक्तकं युग्मकं संदानितकं तद्विशेषकं । कालापकं च कुलकमेकपद्यादिकं क्रमात् ॥ चतुर्दशांतमेव स्यात्कुलकं तत्र मुक्तके।
रसानुसारिरीत्यादिभूयादमरुके यथा । મુક્તક, યુગ્મક, સિંદાનિત], વિશેષક, કાલાપક અને કુલ નામના પાંચ પ્રકારનાં પહે છે. જેમાં એક “લોકથી અન્વયે પૂરા થતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com