________________
૧૮૩
કાગ્ય વૃત્તિઓ. જર્જરિત એવા પ્રેતો સ્મશાનમાં મસ્તિષ્ક, મેદ, સ્નાયું અને આંતરડાથી તૃપ્ત થઈ નાચ્યા કરે છે.
આમાં ઉપર પ્રમાણેજ રીતિ, વૃત્તિ તથા આર્થિક વૃત્તિ સમજવી, પણ બિભત્સ રસદ્વારા એજ ગુણને પ્રકટ કરે છે.
યથા, नखवज्राग्रविच्छिन्नदृप्यनुजवक्षसः ।
नृहरेः प्रज्वलत्कल्पज्वलनेाहशोऽभवन् । નખરૂપી વજના અગ્રથી જેણે ગર્વવાળા, રાક્ષસનું વક્ષ:સ્થળ ચરેલું છે, એવાં નૃહરિનાં નેત્ર વલિત એવા જે પ્રલયને અગ્નિ તેની ઈવાળાં હતાં.
આમાં ઉપર પ્રમાણેજ રીતિ, વૃત્તિ તથા આર્થિક વૃત્તિ છે, પણ રદ્રરસદ્વારા એજ ગુણને પ્રકટ કરે છે.
પ્રૌ. प्रौढा तु मधुरा कापि कुत्रापि परुषा मता।
श्रुतिमात्रेण या स्वार्थ ददाति करबिल्ववत् ॥ શ્રુતિ માત્રથી જ જે પિતાના અર્થને હાથમાં રહેલા બીલાની માફક જણાવી આપે છે, તે રાજસી બૌહાનિ જાણવી. આ વૃત્તિ કયાંઈ મધુરા છે અને ક્યાંઈ પરૂષા પણ છે.
યથા. प्रौढा तु मधुरा कापि कुत्रापि परुषा मता।
श्रुतिमात्रेण या स्वाथै ददाति करबिल्ववत् ।। કઈ એક પુરૂષ પિતાની સાળીને ઉદ્દેશીને પિતાના મિત્ર પ્રત્યે કહે છે. હે મિત્ર! આ મારી સાળી પ્રેઢા થઈ ત્યારે કાંઇ મધુરા અને કયાં પરૂષા મેં જેએલ છે, અને વળી “તને દ્રવ્ય આપીશ” એવાં જારનાં વચનના શ્રવણ માત્રથી જે સ્વાર્થને (સ્તનને) હાથમાં રહેલા બીલાની માફક આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com