________________
૧૮૪
કાવ્ય શાસ્ત્ર, આમાં ચેથા પદ સુધી સમાસ રહેલો છે, તેથી કરીને પાંચાલી રીતિ છે, અને હાસ્ય રસદ્વારા પ્રસાદગુણને પ્રકાશ કરનારી મધુરા તથા પરૂષાથી મિત્ર એવી રાજસી શૈવાતિ છે, અને આર્થિક ત્રિીત્તિ છે.
યથા प्रौढा तु मधुरा कापि कुत्रापि परुषा मता।
श्रुतिमात्रेण या स्वार्थ ददातिकरबिल्ववत् ।। એકાંતમાં બેસીને અર્જુનને સુભદ્રા તથા પદીનું શીલ પૂછતા શ્રીકૃષ્ણ પ્રતિ અજુનનું ઉક્ત વાક્ય છે--
હે પ્રેઢા જે પદી તે તે રત્યાદિવેલામાં મધુરા એટલે મધુરભાષિણી છે. અને કોઈ વખતે એટલે અશ્વત્થામાએ કરેલા છે. તાના પુત્રવધ વખતે પરૂષા એટલે કઠેરભાષિણ છે, એમ માનું છું, અને પોતાના નિરાકાંક્ષ અને નિબંધ વાકયથી સ્વાર્થ એટલે સુખાદિ પુરૂષાર્થને આપે છે.
આમાં મધુરા અને પરૂષાથી મિશ્ર એવી રાજસ પ્રઢાવૃત્તિ જ છે. અને સાત્વતી નામની આર્થિક પણ છે, અને અદભૂત રસદ્વારા પ્રસાદ ગુણને વ્યક્ત કરે છે.
યથા. प्रौढा तु मधुरा कापि, कुत्रापि परुषां मता ।
श्रुतिमात्रेण या स्वाथै ददाति करबिल्ववत् ।। યશોદાથી ઉખલમાં બંધાયેલા, કંપતા, રૂદન કરતા ભગવાન પ્રતિ કેઈ એક ગેપાલબાલનું આ વાકય છે.
હે કૃષ્ણ! આપણે સર્વ બાલકે તે સર્વને વિષે મધુર છીએ અને આ પ્રેઢા યશોદા તે કઈ વખતે એટલે લાલન વગેરે સમયમાં મથુરા છે, અને કેઈવાર એટલે તાડનાદિ સમયમાં પરૂષા છે (માટે એનાથી બીવું એ તાત્પર્ય છે)તે પણ મત એટલે માન્યા છે. કારણ જે લાલનને વખતે શ્રુતિ એટલે નિબંધ એવાં વચનેથી સ્વાર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com