________________
કાવ્ય રીતિ.
૧૯૭
વૈદભી તથા પાંચાલી અને રીતિના ધર્મવાળી જે રચના તે
હાદિ રીતિ કહેવાય છે.
સાહિત્યસરસીકાર લખે છેઃ—
ચૈત્રમાં.
कम समास कि समास नहि, अच्छर सानुस्वार; बिन वर्ग लघु रेफतें वैदर्भी सरदार.
સમાસ વિનાની અથવા ઘેાડા સમાસવાળી માધુર્યને પ્રકટ કરનારા વોથી સુંદર એવી રચના તે વૈમાં તિ.
યથા.
શાલે ચન્દનમિન્તુથી, બન્ધુર આનન ઇન્દુ; ગ્રહી ગય'દની મન્ત્ર ગતિ, લે છે પદ અરવિન્દ.
આમાં ચન્દ્રન, બિન્દુ, બન્ધુર, ઈન્દુ, ગયન્તુ, મન્દ અને અર્વિન્દે આ તમામ શબ્દો સાનુસ્વાર છે અને માધુર્યને પ્રકટ કરનાર છે, સમાસ અલ્પ છે, ૮ વર્ગ ખીલકુલ નથી, લઘુ અક્ષરેશ વિશેષ છે, એથી વૈમર્મી રીતિ જાણવી.
ગૌરી.
टादि सँयोगी बरनमें, हो हि सु बडो समास तासों गौडी कहते है, वामन मत परकास.
અત્યંત સમાસવાળી, લાંખા અને પ્રકટ કરનારા વણીવાળી જે રચનાવિશેષ તે પૈકી રીતિ કહેવાય છે.
યથા.
મારત ડવશજ તણા, છે પ્રચંડ ભુજનૢંડ; ખાળી ખડે ખંડથી, કે દુષ્ટાને દંડ.
આમાં મારત’ડ, પ્રચ'ડ, ભુદડ અને ખડખડ ઇત્યાદિ ટ વના અક્ષરો હાવાથી એજના પ્રકાશ કરે છે, ખીજું પ્રચ’ડ, દુષ્ટા
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com