________________
૧૭૮
કાવ્ય શાસ્ત્ર,
ઇત્યાદિ સંગી વર્ણ છે અને સમાસ દીઘ હોવાથી શૈકી રીતિ જાણવી.
gવારી. गौडी बैदर्भी मिलित, पांचाली लैजात;
उपजत तहां प्रसादगुन, बरनत सुकवि सिहात. વૈદભી અને ગેડી રીતિમાં બતાવેલા વર્ષોથી મિશ્રિત રચના કે જેમાં પ્રસાદગુણ ઉપજે તે પન્ની રાતિ કહેવાય છે.
યથા. મહા સકન્દર્પવિષ, વાળ રહી ઍગ જાગી; કંજશયન ચન્દન થકી, ત્રિયા શકે નહિ ત્યાગ.
આમાં પૂર્વાર્ધમાં દીર્ઘ સમાસ છે, રેફવાળા શબ્દો છે, તેમજ એજગુણને પ્રકાશ કરે છે. ઉત્તરાર્ધમાં અલ્પ સમાસ છે, ટ વર્ગના અક્ષરે નથી, અને સાનુસ્વાર અક્ષરો હોવાથી માધુર્ય ગુણને પ્રકાશ કરે છે એથી પાછી રીતિ જાણવી.
યથા ગ્રહ્યો શ્યામ શ્યામાસુકર, લહ્યો મહા સુખપુંજ,
પંકજ પત્ર સરાજ જહો, કુંજોમાં અલિગુંજ. આમાં પણ ઉપર પ્રમાણે પૂર્વાર્ધમાં ગેડી અને ઉત્તરાર્ધમાં વૈદભી હોવાથી પાડ્યા રતિ જાણવી.
ચારિ. ચમત્કારચન્દ્રિકાકાર કહે છે – कोमल पद जहं रहत है, उपजत गुन परसाद । लाटी रीति तहां कहे, लागे पढत सुवाद ।।
યથા. અધર સુધારસથી સુખદ, બેલે બાલ સુબોલ;
લાલ લાલ લોચન લલિત, શોભે નીલ નિચેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com