________________
૧૮૦
ભવ્ય શાસ્ત્ર,
મધુરાવૃત્તિ માધુર્ય ગુણને, પરૂષાવૃત્તિ જ ગુણને અને પ્રેઢા પ્રસાદ ગુણને પ્રકટ કરે છે. ચન્દ્રાલેકમાં જે ચોથી મદ્રાં તથા પાંચમી ચહિતા નામની વૃત્તિ બતાવી છે, તે અમારા મતમાં તે મધુરા ત્તિ જ છે.
कैशिक्यारभटी चैव सात्वती चेतिताःक्रमात्
प्रतापरुद्र आर्थिक्यो मे सात्वत्येव भारती પ્રતાપરૂદ્ર ગ્રંથમાં એની એ વૃત્તિઓને રિાજી,ગામી તથા સાવિત એવાં ક્રમ મુજબ નામ આપીને આર્થિક કહેલી છે. તેમાં જે માતાત્તિ કહેલી છે, તે અમારા મતમાં સાત્વિજ ગણી છે.
મધુરાવૃત્તિ. भूयः शिरोगवर्मात्या सोष्माऽटाऽल्पासुरुपिणी हृस्वमध्यरणद्वीद्राऽनुपान्या मधुरा भवेत् ।।
જેમાં વારંવાર અનુસ્વાર, પર સવર્ણ અને શુદ્ધ અનુનાસિકરૂપે રહેલા , , , , , તથા ૪, ૫, ૫, ૬, ૨ વર્ણને છેડી દઈ દરેક વર્ગના પહેલા, ત્રીજા અને પાંચમા અક્ષરે, ૨, ૩, ૪, ૫, જેના પછી હસ્વ સ્વર આવતા હોય તેવા ' અને ' તથા બે સ્ત્રી ને સંયેગ આટલાં વાનાં આવતાં હોય અને વર્ગના બીજા તથા ચેથા અક્ષરનો સંગ જેમાં ન આવતું હોય તેવી રચનાને મધુપત્તિ કહે છે.
યથા. सोल्लासयति गोविन्दं मन्दं मन्दं विहारिणम् । पंचमैरलसा कुञ्ज शिञ्जितानां मिषेण किम् ॥
હે સખિ! તે રાધા સુંદર લતાથી આચ્છાદિત પ્રદેશમાં, મંદ મંદ વિહારી એવા વિશ્વને પિતે શિથિલ થવાથી માત્ર કરના કંકણુ વગેરે અલંકારના શબ્દરૂપી પંચમનાદથી ઉત્સાહવાન કરે છે,
એટલે સુરત–નિષેધ કરે છે. કારણ કે નિષેધ એજ કામદીપન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com