________________
૧૫૮
કાવ્ય શાસ્ત્ર.
क्रोधमां पुनरुक्ति गुण.
કોષયુક્ત કથનમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
મારા મારા અનેિ, ચક્ર સહિત ચાંપેથી કલિમાંહી; નવા નવા હર સરજો, હાર તમે જરી જોવાના નાહીં. આમાં “ મારા મારી” અને “નવા નવા
'
""
શબ્દો વિશેષ
વખત આવ્યા છતાં ક્રોધાવેશમાં કહેલ હાવાથી જોધમાં પુનત્તિ મુળ થયા.
दीनतामां पुनरुक्ति गुण.
દીનતામાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
થાકી સખી હવે હું, ચપલ કાન્ડને લખી લખીને ચીઠ્ઠી; નહીં નહીં ન્યાળે તાયે, માહન મુજને કરી નજર મીઠી.
આમાં “ લખી લખી ” અને “ નહીં નહીં ” શબ્દો અધિક વખત આવ્યા છતાં દીનતા હૈાવાથી ટ્રાનતામાં પુનત્તિ ગુ થયા. दयामां पुनरुक्ति गुण.
દયા પ્રાધાન્યમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
જા ઘર પથિક નવિન છે, ઘણી ત્વરાથી જા ઘર તુ ખાઈ; કરી ન જીવતાં જોઇશ, પછી કરૌંશ શું વિચારી જો કાંઇ. આમાં જા ઘર, જા ઘર ” બે વખત આવ્યા છતાં યાના પ્રાધાન્યપણાથી ચામાં પુનરુત્તિષ્ઠ મુળ થયા. अर्थान्तरसंक्रमितवच्यमां पुनरुक्ति गुण. અર્થાન્તરસ'ક્રમિતવાસ્થ્યમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
એ કેકી કહી કેકી, સુણી ગર્જના ઘનની સ્વર ખાલે; કેાકિલ છે કેાકિલ તવ, ઋતુ વસંતમાં મળ ધારી ખાલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com