________________
પણોદ્ધાર '
યથા પરશુરામ–દંડ દઉં હું એને, જેણે આ કેદંડ ધર્યું તેડી, શ્રીરામ–તમથી જીતે હારું, માટે નમન કરૂં છું કરજેડી.
આમાં પૂર્વાર્ધમાં સકેપ વચન છે અને ઉત્તરાર્ધમાં વિનય વાક્ય છે તેથી પત...કર્ષ દેષ થયે પણ પૂજ્ય પરશુરામને બ્રહ્મણ્ય જાણે શ્રીરામનાં વિનય વાકય હોવાથી તબલા થાય છે.
समाप्तपुनरात्त गुण. જ્યાં સમાપ્ત કર્યા પછી વિશેષણ નહી લગાવતાં અન્યપદ હેય ત્યાં સમાપ્ત પુનરાત્ત ગુણ થાય છે.
યથા. લંક પ્રજાળી રાખ કરી, કર્યો દનુજ સંહાર
અહાહરાને આપીયે, હરના ઉરને હાર. આમાં પૂર્વાર્ધમાંજ સમાપ્તિ દેખાય છે છતાં ઉત્તરાર્ધ ઉમેર્યું તેથી સમાપ્ત પુનરાત દેષ થયે પણ વિશેષણ ઉમેરેલ નહીં હોવાથી સપાત નિવાર મુખ થયે.
निर्हेतु गुण. પ્રસિદ્ધાર્થમાં નિહેતુ દોષ ગુણ થાય છે.
યથા. ગયાં ચાલતાં ચાલી, સંગે સુખ સહુ જરા જઈ કહેજે, ગ્રીષ્મદિવસ શિશિરનિશા, આવે ત્યારે પતિ સંગે રહેજે,
આમાં ગ્રીષ્મના દિવસો અને શિશિરની રાત્રિ મેટાં છે એ હેતુ કો નથી તેથી નિહેતુ દોષ છે, પણ ગ્રીષ્મના દિવસે અને શિશિરની રાત્રિ મેટાં છે એ લેકપ્રસિદ્ધ હેવાથી નિત ગુણ થયે.
रस दूषणोद्धार. જ્યાં રસ, સંચારી અને સ્થાઈનું નામ આપ્યા વિના નહી સમજી શકાય ત્યાં દેષ નથી ગણતો અને કારણ કાર્ય સાથે હોય ત્યાં પણ દેાષ નથી થતા.
૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com