________________
કાવ્ય ગુણ.
૧૬૫ યથા. કદન અમિત વિદનેના, એક રદન ગજવદન શ્રી ગણરાય, વન્દનયુત કરૂં વન્દન, પવિત્ર પુષ્કર શા પુષ્કર પાય.
અર્થવ્યો છે. જેમાં અર્થ પ્રકટ, સરલ વાતે, સમાસનું અધિકપણું નહીં અને સહજ સ્વભાવે વર્ણન કરવામાં આવે એ અર્થવ ગુજ.
યથા. હરિ રાધાને નિરખે, રાધા નિરખે હરિને અનિમેષ; ઈન્દુ બન્યાં દ્રય આનન, ચારે ચક્ષુ ચકર બન્યાં બેશ.
સમાધિ ગળ. જેમાં આરોહ અવરેહવાળું, રૂચિર અને કમસહિત તેમજ પરિપૂર્ણ ભૂષણયુક્ત વર્ણન કરવામાં આવે એ સમાધિ કુળ.
યથા. વર તરૂણનાં.વચને, સુણ શર્કશ ચકિત બની જાય; ઇક્ષુ દ્રાક્ષ દુઃખ માને, સુધાસભય બની ઝટ સંકેચાય.
સ્ટેપ . જેમાં ઘણું શબ્દને એકજ સાથે સમાસ કરવામાં આવે એ છે ગુખ તેના ગુરૂ સમાસ, મધ્યમસમાસ અને લઘુતમાસ એવા ત્રણ ભેદ છે.
गुरुसमासश्लेष गुण-यथा. રઘુકુલ વિપુલ સરસરૂહ, સુખદ ભાનુ પદ ચારૂ ધરી ચિત્ત કામ ક્રોધ મદમત્સર, મહદ મેહ અરિતણું કરૂં જીત.
__ मध्यमसमासश्लेष गुण-यथा. દીનતણું દુઃખભંજન, યદુકુલ રંજન અમિત હર્ષ આણું,
કૃપા વારિધર વેગે, કરે કૃપા નિજ દાસ મને જાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com