________________
૧૩૬
કાવ્ય ક્ષાત્ર
लघु समासश्लेष गुण - यथा.
કમલનયની સખી કાર્ડ, નિરખે ઇન્હુઆનન ઘનશ્યામ; વિદ્યુત્ હાસ ખિમ્માધર, દારિમ દશન અહેનિશ અભિરામ. पुनरुक्तिप्रतिकाश लक्षण.
જેમાં એક શબ્દ વધારે વખત આવે છતાં રૂચિર અ થાય એ पुनरुक्ति प्रतिकाश गुण.
યથા.
મણિ અણુિ ચાલી ખાલા, ગણિ ગણુ પગલાં ધરે ધરામાર્થ; ધન્ય ધન્ય ઢંગ રિખિ, ક્ષણ ક્ષણ નિરખે સખલ સ્નેહ સાથે. માધુર્ય, એજ અને પ્રસાદ ગુણને તમામ ગુણેા આધીન છે એથી સમ્મઢ કવિરાજે એ ત્રણને જ ગુણ ગણેલ છે.
સાહિત્યસારકાર લખે છે:—
માધુર્યાદિ ગુણા શબ્દ અને અર્થ એ બન્નેમાં ગૌણીભૂત છે, અને રસમાં પ્રધાનભૂત છે, શબ્દ અને અર્થ (અને) ત્રણ પ્રકારની રીતિ, વૃત્તિ અને લક્ષણવડે માધુર્ય વગેરે ગુણ્ણાને પ્રકટ કરે છે. જે શબ્દથી રીતિ અને વૃાત્તવડે માધુર્યાદિ ગુણ્ણાની વ્યક્તિ થાય, તે શબ્દમાંજ તેઓ ખાદ્યગુણુરૂપ ગણાય. વળી જે અથથી લક્ષણવડે તે ગુણાની વ્યક્તિ થાય તે અમાં તે આંતર ગુણ કહેવાય છે. माधुर्यादौ च दोषाणामभावेऽलंकृतौ ध्वनौ । जरतरमता अंतर्भूताः श्लेषादयो गुणाः ॥
જરત્તા ( પ્રાચીના ) એ માનેલ શ્લેષાદિ ગુણેાના માધુર્ય વગેરેમાં, દાષાના અભાવમાં, અલ’કૃતિમાં અને ધ્વનિમાં અંતર્ભાવ થાય છે.
श्लेष प्रसादोदारत्वौजः समाधय आजारी । दोषाभावे तु समता कान्तिश्च सुकुमारता ||
આજ ને વિષે શ્લેષ, પ્રસાદ, ઉદારત્વ, એજ અને સમાધિ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat