________________
૧૬૮
ભવ્ય .
યથા. रघुवीरगुरोः पादपांसवो मुक्तिकुंकुमम् । શ્રી રામચન્દ્રજીના ગુરૂની ચરણરજ એ મુક્તિના સભાગ્યનું કુંકુમ છે.
આમાં કુંકુમ પદથી ગુરૂના ચરણકમળનું અલૈકિક આરણ્ય મનાય છે.
સ્ત્રીઓને જેમ કુંકુમમાં સૈભાગ્ય સર્વસ્વ રહેલું છે, તેમ આ મુક્તિરૂપી સ્ત્રીને ગુરૂના ચરણની રજરૂપી કુંકુમ રહેલું છે. માટે સભાગ્ય સર્વસ્વ ગુરૂને આધીન રહેલું છે, તેથી કરીને મુકિત એ તે ગુરૂની કિકરી છે. માટે ગુરૂની સેવાથી જ મુક્તિ મળે છે.
છેઃ प्रायः सहृदय स्वांतकर्षकं प्रेय उच्यते । સહૃદય મનુષ્યનાં અંતઃકરણનું આકર્ષણ કરનારે જે રસ તે શ્રેય ગુણ કહેવાય છે.
યથા
कैवल्यमपि वैकल्यं याति कान्ताद्रगंततः। કાન્તાના નેત્રાન્તથી કૈવલ્ય પણ વિકલતાને પ્રાપ્ત થાય છે.
માધુર્ય. माधुर्य वर्णनं नत्याः क्रोधादेरपिसूचने । કેધાદિને સૂચવતાં જે વિનયનું વર્ણન તે માધુ.
યથા स्मितचन्द्रिकया राधा हाश सन्ध्यां तिरोदधे
ખંડિત થવાથી રાધાએ પિતાની દ્રષ્ટિમાં થયેલ જે રક્તવર્ણ તેને હાસ્યરૂપી ચન્દ્રિકાથી ઢાંકી દીધો.
આમાં કયા શબ્દથી દ્રષ્ટિમાં રહેલા ક્રોધનું સૂચન થાય છે. અને મિત ચન્દ્રિકાવડેએ ક્રોધને દૂર કરવાથી પ્રકૃતિનું વર્ણન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com