________________
કાવ્ય ગુણુ.
યથા.
भार्गवे भग्नभूभृद्धे भार्गे कः प्रतिभूर्भवेत्.
કાવી વગેરે રાજાએાના પ્રભાવને નષ્ટ કરનાર એવા ભૃગુકુળને વિષે ઉત્પન્ન થએલા પરશુરામને વિષે કાણુ પ્રતિપક્ષી હાય ? આમાં ભાવ-ભૃગુવંશમાં ઉત્પન્ન થએલ, એ પ્રમાણે વંશનુ કીત’ન કરી ઉપક્રમ અતાવેલા છે અને પ્રતિપક્ષી કાણુ હાય એ ઉપસ'હાર મતાન્યા છે.
ક્ષત્રિયાના ક્ષય એ અભ્યાસ મતાવેલ છે, લેાકેાત્તર હાવાથી અપૂર્વતા છે. પિતૃઋણમાંથી મુક્ત એ ફૂલ જાણવું,
ભાર્ગવ એટલે મહાદેવના શિષ્ય એમ કહેવાથી ઉપપત્તિ અને અનેક ઇતિહાસમાં પ્રસિદ્ધ હાવાથી અવાદ જાણવા. सहकाराभपाकाक्षरसहंति समाधयः ।
૧૭૩
संमितत्त्वोक्तिसमताः प्रौढार्थेन प्रसादकाः || સહારામા, અક્ષરસંતિ, સમાધિ, સંમિતત્ત્વ, ઉત્તિ અને સમતા એ બધા પ્રોઢાથી પ્રસાદક છે
सहकाराभपाक. सहकाराभपाकस्तु गूढागूढार्थगुम्फनम् । ગૂઢાગઢ અની જે રચના તે સારામવા
યથા.
स्तनौन्नत्यतापि त्वं भ्रुवौ ते नोन्नते कुतः ।
હું પ્રિયે ! તું સ્તનની ઉન્નતિથી નમી ગએલી છે. પશુ તારી ભ્રકુટિ કેમ ઉંચી થતી નથી ?
આ ઉદાહરણમાં ભ્રકુટિ ઉંચી કેમ નથી એ કહેવાથી ઉધ્વ ષ્ટિ કરવી એવા ગૂઢ અર્થ નીકળે છે તેથી સારામપાર્જ. अक्षरसंहति.
शब्दाल्पत्वेऽपि भूर्यर्थरचनाक्षरसंहतिः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com