________________
૧૬૭
કાવ્ય ગુણ. વગેરે ગુણેને અન્તર્ભાવ થાય છે, અને દેષાભાવમાં સમતા, કાન્તિ અને સુકુમારતા અન્તર્ભાવ પામે છે. माधुर्य एव माधुर्यमर्थव्यक्तिः प्रसादके । प्रकाशादिमतेनांतर्भूताः श्लेषादयोगिरः॥
માધુર્યગુણમાં મધુરતાને અને પ્રસાદકમાં અર્થવ્યક્તિને અન્તર્ભાવ થાય છે. આ પ્રમાણે કાવ્યપ્રકાશ ઈત્યાદિકના મતમાં એ શબ્દગુણેને અન્તર્ભાવ થાય છે.
માર્થિક કુળો. ओजःप्रसादसमतामाधुर्यसुकुमारताः। उदारत्वं च दोषाणामभावेऽतर्भवन्त्यमी॥ काव्यरूपे समाधिश्च तथा कान्ती रसध्ननौ । अर्थव्यक्ति स्तथा श्लषोऽलंकार इति चार्थिकाः॥
દેના અભાવમાં જ, પ્રસાદ, સમતા, માધુર્ય, સુકુમારતા અને ઉદારતાને, કાવ્યરૂપમાં સમાધિને, રસવિનિમાં કાન્તિને, અલકૃતિમાં અર્થવ્યક્તિ અને ભલેષને અન્તર્ભાવ થાય છે. पुराणसंख्यं निज्ञेयं लक्षणं त्वार्थतो गुणान् । आंतरान्वयं जयचंद्रालोकाभरणसारतः ।।
ચન્દ્રાલેક અને સરસ્વતી કંઠાભરણને અનુસરીને એ આતરિક આર્થિક ગુણે અષ્ટાદશ પ્રકારના બતાવ્યા છે.
द्राक्षापाकस्तथा प्रेयो माधुर्य सुकुमारता ।। श्लेषः सौक्ष्म्यं च माधुर्य व्यनक्ति मधुरार्थतः ।। દ્રાક્ષાપાક, મેય, માધુર્ય, સુકુમારતા, કૈલેષ અને સૈશ્ય એ છએ ગુણે માધુર્યને પ્રકટ કરે છે.
द्राक्षापाक
द्राक्षापाकः सबाह्यांतस्तत्समप्रस्फुरद्रसः। દ્રાક્ષની માફક અંદર અને બાહિર રસયુક્ત જે ગુણ તે દ્રાક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com