________________
૧૧
અન્ય શાસ્ત્ર.
યથા.
દેહધારી રસપતિ છે, શુદ્ધ લાજનુ :સ્વરૂપ આ શાલે; પતિ શ્રંગારની મૂર્તિ, રામા રતિને જોઈ ચિત્ત લેાલે. આમાં રસસ્તું, રસવાચક શ્રંગારનું, લાજ સ’ચારીનુ અને રતિ, શ્રગારના સ્થાઈ નામ આપ્યા.વિના અર્થ પ્રતીતિ થતી નથી માટે ઢોષ નથી.
યથા.
વક્રદ્રષ્ટિ વામાતણી, મળી લાજ ભય સંગ; ભર્યો માહ ઉન્માદ ઉર, જવર સમ પીડે અંગ.
આંહી’ પશુ નામ આપ્યા વિના સંચારી સમજવામાં આવે તેમ નથી:માટે દોષ નથી.
યથા.
ઉત્સુક્તા અમળાની, પૂરણ ચંચલતાને પ્રગટાવે, લાજ મની અરિ તેમાં,હરિ વિલેાકતાં નિત્ય આડી આવે.
આમાં ઉત્સુક્તા કારણ અને ચંચલતા કાર્ય છે. તેમજ લાજ પામવાનુ કારણ દુ નના ડર છે માટે લાજ, ઉત્સુકતા, ચંચલતા આદિ નામ આપ્યા છતાં દોષ નથી થતા.
યથા.
કુચ ગ્રહતા જે કરથકી, દેતા જાવક પાય; મુજ ગ અજન આંજતા, સુવા પડયા એ હાય.
આમાં કરૂણા રસમાં શ્રંગારનું સ્મરણ રસ વિરૂદ્ધ છે, છતાં શ્રંગાર કરૂણાના વૃદ્ધિ કરનાર હોવાથી દોષ નથી.
काव्य गुण.
યશવત યશાભૂષણકાર લખે છે:—
ગુણ શબ્દના અર્થ લેાકેાને પાતા તરફ લાવવાં. “ ચિન્તામણિ કાષકાર ” લખે છે:—
-
"" आमन्त्रणे गुण દયને પેાતા તરફ ખેંચે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
. કાવ્યના પ્રસાદ આદિ ગુણા પણ સહુમનુષ્યમાં ઉદારતા આદિ ગુણા છે તેમ
www.umaragyanbhandar.com