________________
દુષણોદ્ધાર
૧૫૫
યથા. નહીં તૂટે તારાથી, કઠિન અતિ પંગીકલ છે પ્યારી, કામ તેડવા કેરું, નિત્ય અમારું માની લે નારી.
આમાં પુરૂષ કહે છે તેથી સ્ત્રજ્ઞા ગચ્છી રોગ મટી ગુણ થાય છે.
ग्लानि अश्लील गुण. શાંત રસમાં ગ્લાનિ અલીલ ગુણ થાય છે.
યથા. નાસા ઉદરમહીં મલ, માંસગ્રન્થિ કુચ મુખમાં લાળ વહે મેહિત થાય મૂરખનર, નર્ક કુન્ડ નારીને સુકવિ કહે. આમાં શાન્તરસ હોવાથી પાનિ શ્રી થયે.
संदिग्ध गुण. વ્યાજસ્તુતિ અલંકારમાં સંદિગ્ધ દેષ ગુણ થાય છે.
યથા. રંચ કનક જ્યાં ન મળે, જ્યાં ત્યાં અતિશય વિતિ દ્રગ દેખું; લાખના આ ભૂષણ, તુજ મુજ ઘર એકજ સરખાં લેખું.
આમાં જરા પણ કનક જ્યાં નથી, એટલે એક અર્થમાં બીલકુલ કનક નથી અને બીજા અર્થમાં રંચ કનક નથી પણ ઘણું છે. “વિભૂતિ” એક અર્થમાં ભસ્મ અને બીજા અર્થમાં સમૃદ્ધિ.
લાખોના ભૂષણ” એક અર્થમાં લાખના અને બીજા અર્થમાં લાખ રૂપિઆના. આવા બે અર્થ હોવાથી રાજાનું વર્ણન છે કે ભિસુકનું છે એ નિશ્ચય થતું નથી તેથી સંદિગ્ધ છે પણ રાજાની સ્તુતિ અને ભિક્ષુકની નિન્દાની વ્યાજ સ્તુતિ હોવાથી સંધિ શુ થયે.
अप्रतीत अने ग्राम्य गुण. જ્યાં અર્થ તુર્ત સમજવામાં આવે, ત્યાં અપ્રતીત દેષ ગુણ થાય છે તેમજ ગ્રામિક મનુષ્યની ઉક્તિમાં ગ્રામ્ય દેષ ગુણ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com