________________
૧૫૪
કાવ્ય શાસ્ત્ર.
श्रुतिकटुगुण--यथा.
લક જાળી જોરેથી, હર્ષી કન્યાદ અવજ્ય કર્મ કીધાં; ગાઢ ગઈ હનુમતે, ગર્ભ થકી અર્ભક પાડી દીધાં. આમાં ક કટુ શબ્દો આવ્યા છતાં રૌદ્રરસનું વર્ણન હાવાથી શ્રુતિ મુળ થયા.
નથી.
યથા.
ઘર ઘર શકર ગર્જે, ગવન કરે ગહેકતા ભૃગરાજ; ઝપિટ લપિટ પાંખોથી, બહુ પક્ષીના પ્રાણ હરે ખાજ. આમાં કાઇ પણ રસ નહીં હોવાથી ગુણ નથી તેમ દોષ પણ
अप्रयुक्त अने निहितार्थ गुण.
અપ્રયુક્ત અને નિહિતા ઢાષા શ્લેષાદ્ધિના સંબંધથી ગુણ
થાય છે.
अप्रयुक्त गुण - यथा.
માધવી પતિની પાસે, માધી વશ ની માકલતી નારી; કૈરવ વનમાં કૈરવ, શ્રવણ કરે ઉત્સવ ઉત્સવ ધારી. આમાં માધવી–સખી અને મદિરા, કૈરવ, કમળ અને અનેક પ્રકારના શબ્દ ઉત્સવ-આનંદ અને કાપ આવા અપ્રયુક્ત શબ્દો આવ્યા છતાં શ્લેષના સખંધથી ગમયુરૂ શુળ થયા.
निहितार्थ गुण--यथा.
શેાલે કાક કરમાં, વિરહિણી વિકલ અને નયને નિરખી; અમૃત અહાર વિજય પ્રિય, જે આવે છે દક શ્યામ સખી. આમાં કાક એટલે ખાણ અનેવેણુ, અમૃત-પિયૂષ અને ગારસ. તેમાંથી પ્રસિદ્ધ અર્થ છેાડી વેણુ અને ગોરસ અથ ગ્રહણ કર્યો તેથી નિહિતાર્થ દોષ શ્લેષ પ્રાધાન્ય હોવાથી નિહિતાયે મુળ થયા. लज्जा अश्लील गुण.
પુરૂષની ઉક્તિમાં લજ્જા અÖલીલ ગુણુ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com