________________
ઢાવ્ય દોષ.
૧૩૧
થાય છે. આમાં રૂઢી કે પ્રયેાજન કાંઈ નથી. માત્ર મુખ્ય અના આધ હોવાથી નેવાયતોષ છે.
શિe.
જ્યાં તુ અર્થ–પ્રતીતિ ન થાય ત્યાં મિટ્ટ, વ્યવધાનથી અથ પ્રાપ્તિ આ દોષનું કારણ, આ ઢોષ અનિત્ય છે.
યથા.
શૈલપુતાપતિસુતના, વાહનઅરિના અરિ આજે ખેલે; શ્યામ વિનાનું સજની, દિલડું મારૂંવિરહ દુ:ખે ડાલે. આમાં માર ખાલવારૂપ અ`પ્રતીતિ વ્યવધાનથી થાય છે; માટે વિશેષ.
अविमृष्टविधेयांश.
વગર વિચારે વિધેયનું કથન ( વિધેય સ્પષ્ટ ન હોય ) એ अविमृष्टविधेयांश.
વિધેયાની વિલંબથી પ્રાપ્તિ આ દોષનું કારણ. આ દોષ
નિત્ય છે.
યથા.
છે નૃપ બીજો મન્મથ, ખીજી રતિ રચી નારી રસિક ભારી; છઠ્ઠું માણુ મદનનું, નારીના નયનાને યે ધારી.
“ બીજો ” આ પદના કામથી સમાસ કરી વિશેષણ તરીકે ઉપયાગ કર્યો એ નહી જોઈએ. “ બીજો ” નિર્દેશ છે, પણ ખીએ કામ પ્રસિદ્ધ નથી. તેમજ “ શ્રીજી રતિ ” “ કામનું છઠ્ઠું ખાણુ “ નારીનાં નયના ” આમાં નિર્દેશ પ્રથમ અને વિધેય પછી હાવાથી
""
"
વિવિધેયાંશ હોય છે.
विरुद्धमतिकृत.
વિરૂદ્ધબુદ્ધિ ઉત્પન્ન કરનારા પદનું કથન એ વિદ્ધાંતસ્તૃત. વિરૂદ્ધ અર્થની પ્રાપ્તિ આ દોષનુ કારણ છે, આ દોષ નિત્ય
ગણાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com