________________
કાવ્ય દેષ.
૧૪૧ આમાં ગુલાબના જળને બદલે કેરા ઘડાનું પાણી, ઉશીરને બદલે જવાસાની ટાટી અને ગ્રીષ્મને બદલે “ઉહાળે” કહ્યો એથી પ્રાગ્ય તોપ થયે.
संदिग्ध.
પ્રકર્ણ વિના જ્યાં અર્થને નિશ્ચય ન થાય ત્યાં સંવિધ રોષ જાણ.
યથા
વડા વિદિત સહુ જગમાં, અચલ પ્રકૃતિ જેની કહેવાયે, વિવિધ ગુણોની ખાણી, સહનશીલ સજજનને સુખદાયે.
આમાં પર્વતની પ્રશંસા છે કે પંડિતની છે એ સંદેહ રહે છે માટે સંવિધ પ થ.
निर्हेतु. કારણ કહ્યા વિના અર્થ કરે એ નિત.
યથા વૃંદાવન અતિ શોભિત, અહનિશ જ્યાં યમુના જલ અભિરામ, એવું વ્રજ તજી સજની, ચાલો વસિયે જઈ અવર ગામ.
આમાં કુલવધૂનો ધર્મ કૃષ્ણ રહેવા દેતા નથી એ અગર વ્રજમાં કઈ અસુરને મહાન ઉપદ્રવ થયે છે એ હેતુ (કારણ) બતાવેલ નથી માટે નિતુ લોપ થયે.
પ્રવિદ્ર વિરુદ્ધ. પ્રસિદ્ધથી વિરૂદ્ધ અર્થ થાય તે પ્રસિદ્ધ વિદ્ધ. આના નીચે પ્રમાણે ભેદ છે.
लोकविरुद्ध, शास्त्रविरुद्ध, कावसंप्रदायाविरुद्ध, अवस्था विरुद्ध, क्रियाविरुद्ध, देशविरुद्ध, कालविरुद्ध.
ચોવવિ.
યથા કંચુકી ભગિની સંગે, મસ્તક મણિ ધરી રસ બહુ બનિયા; વિજ્ઞ અતિ અહિ મહિપતિ, જેના ડરથી ડરે બધી દુનિયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com