________________
૧૪૦
કાવ્ય શાસ્ત્ર.
व्याहत. પ્રથમ જે વસ્તુની નિન્દા કરી હોય તેને ફરી ગ્રહણ કરીએ એ ચાહત જાણો.
યથા. જડ સુરતરૂથી સુંદર, તુજ યુગ કર કલ્પદ્રુમ કહેવાયે, જેને જોતાંવેંતજ, દુષ્ટ વિત્તને લોભ દૂર જાયે.
આમાં પ્રથમ સુરતરૂની નિન્દા કરી અને પાછળથી કરને કલ૫દ્રુમની ઉપમા આપી તેને ઉત્કર્ષ કર્યો તેથી થત લેર થયે.
ચર્થપુનરિ. એક અર્થને સંભ્રમથી બીજીવાર અર્થ કરે એનું નામ अर्थपुनरुक्ति.
યથા.
મેઘ દશે દિશિ ડે, મઘવા ઘન ઉપર થઈ આરૂઢ કઠિણ કેપથી ચડીયે, આજે વ્રજ ઉપરે ઈન્દ્ર મૂહ.
આમાં મેઘ, મઘવા, ઘન, ઈન્દ્ર વગેરેને એકજ અર્થ છે છતાં બ્રમથી બીજીવાર અર્થ કરવો પડે છે. તેથી અર્થપુનાિો થયો.
પ્રસિદ્ધ ક્રમથી વિરૂદ્ધ હોય તે તુમ,
યથા
દયે લાખ ધન મુજને, કે કરોડ ધન કૃપા કરી આપે દૌયે અશ્વ આનંદે, કે ગજ આપી કષ્ટ સરવે કાપે.
આમાં કરેડ પછી લાખ અને ગજ પછી અશ્વ કહેવા જોઈએ એમ યોગ્ય કમ નથી જળવા તેથી તુરામ રોષ થયે.
યથા
રસિક પુરૂષને જે અર્થ અપ્રિય લાગે તે પ્રાણ, ભાવે બહું ભિંજાવી, કોરા ઘટની જબરી જળધારે,
ટાટી જવાસા કેરી, દુઃખદ ઉહાળે ધરે સહુ દ્વારે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com