________________
૧૩૪
કાવ્ય શાસ્ત્ર, આમાં ગેર, રૂપાળું, અને ચંચલ આ પદે અધિક છે, કારણ કે શરીર ચંપકસમ, મુખ ઈદુસમ, મૃગખંજન સમ નયન, કહેવાથી પણ અર્થ પૂર્ણ થાય છે માટે આધાપતોષ,
થત પલ કહેવાઈ ગએલા પદનું ફરી કથન એ શથિત લોપ
યથા તુજ મુખશશિને જોતાં, મંદ મરીચિ સખા શશિના લાગે, સખી તુજ મુખશશિકેરી, ઘુંઘટ પટમાં જ્યોતિ ઘણું જાગે.
આમાં મુખશશિ, સખી, તુજ વગેરે પદે એક વખત કહેવાઈ ફરી કહ્યાં છે માટે કથિત લોપ થયે.
તિસ્ત્રવર્ષ. આરંભમાં જે રચનાને અંગીકાર કરે તેને અંત સુધી ન નિભાવી શકે એ ઘરમા.
યથા પ્રીત વિત્તથી વધતાં, ચિત્ત શુદ્ધતા ખચિત એવાના સંગ ન આવે કેડી, આવ્યા એમજ પાછા જાવાના.
આમાં પૂર્વાર્ધમાં જેવી અક્ષર સગાઈ નિભાવી શકે છે તેવી ઉત્તરાર્ધમાં નથી નિભાવી શકાણ એથી ઉતા રોજ થયે.
રતનપુરા , વાક્યની સમાપ્તિ કર્યા પછી ફરી તેનું ગ્રહણ એ સનાત પુનર જાણવો.
યથા તું વસી પતિના મનમાં, પ્રિયા વચન લાગે તારા પ્યારાં, મજા કરે મળી દે, ગજપતિનયન વિશાલ અતિ તારાં.
આમાં પ્રથમના ત્રણ ચરણમાં જ પૂર્ણતા દેખાય છે, છતાં ચોથા ચરણમાં ફરી અર્થ ગ્રહણ કર્યો તેથી સમાપ્ત પુનરાશ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com