________________
કાવ્ય દેષ.
૧૩૫
अर्धांतरेचकवाचक. ઉત્તરાર્ધના પદનું પૂર્વાર્ધમાં કથન એ ગતવવાર સમજ.
યથા
વિષ્ણુનું વક્ષસ્થલ, કસ્તુભાકથી શેભે ત્રિપુરારિ, જટાજૂટમાં હિમકર, એહ ઉભય હે સહુને સુખકારી.
આમાં ત્રિપુરારિ પદ ઉત્તરાર્ધમાં જોઈએ તે પૂવધિમાં છે તેથી ગતવવાર તો થયે.
મિનવમતયોગ. કવિના હૃદયને અર્થ પ્રગટ નહીં થાય એવાં નવિન (નહી વપરાએલ) પદને યોગ કર એ રામનવમતોગ જાણ.
યથા ગજનું ભૂષણ ભાળી, વિજયલક્ષ્મી રતિપતિની વખણયે, એ સુંદર વિણુ મનડું, વ્યાકુલ છે આ વખત ગઈ કયાં એ.
આમાં નવિનપદ પ્રાગ હોવાથી કવિના હૃદયને અર્થ પ્રગટ થતું નથી. માટે ગામનવતર પ થયે.
અનામિાહતા. જ્યાં વાચને અર્થ કહેવાને માટે અર્થઘાતક પદ ન હોય એ अनभिहितवाच्य.
યથા જેમાં રહે ગુણ છેડે, માન દિયે છે તેને સહુ કેય, લેશ દેષ નહીં રાખે, પૂજનીય.એ જગતમહીં હોય.
જેમાં છેડે ગુણ રહે તેને સર્વ કઈ માને છે. આમાં “પણ” અર્થઘાતક પદ નહી હોવાથી એવું સમજાય છે કે જેમાં થોડે ગુણ છે તેને સર્વ કઈ માને છે. અને વધારે ગુણવાળાને માનતા નથી. ઉત્તરાર્ધમાં “લેશ દેષ નહી જેમાં આમાં પણ “પણ” અર્થઘાતક પદ નહી હોવાથી વધારે દેષવાળા પૂજનીય થાય છે. ખરી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com