________________
૧૩ર
.
કાવ્ય શાસ્ત્ર,
યથા. રૂદ્રાણીવલ નૃપ, સદા તમારું શુભ કલ્યાણ કરે; અંબારમણ ઉમંગે, જ્ઞાનધનથી ઉર ભંડાર ભરે.
આમાં રૂદ્રાણ” એટલે રૂદ્રની સ્ત્રી કહા છતાં “વલ્લભ” પદ ઉમેરવાથી કે બીજા પતિનું ભાન થાય છે. અને “અંબા” એટલે ભવાની અથવા માતા કહી તેને રમણ (પતિ) કહેવાથી પણ વિરૂદ્ધબુદ્ધિ ઉત્પન્ન થાય છે માટે વિદ્ધમતિક છે.
વવચલો. તિરુવર્ણ, વૃત્તિ , જૂનપર, પws, ચિત્તા, पतत्मकर्ष, समालपुनरात्त, अधोतरेचकवाचक, अभिनवमतयोग, अनभिहितवाच्य, अस्थानस्थपद, अस्थानस्थसमास, संकीर्ण, गर्भित, प्रसिद्धहत, भग्नोपक्रम, अक्रम, अमतपरार्थ.
પ્રતિકા . અન્યવૃત્તિના વર્ણનું અન્ય વૃત્તિમાં કથન એ તિરુવ.
યથા. ઠીઠી કરી ઠકુરાણી, દિયે ઉડાવી વચન સર્વ મારા ઢમ ઢમ ઢાલ બજાવી, પ્રકટ કરે છે ટેડાં દ્રગ તારાં.
આમાં “ટ” “ઠ” “ડ” “ઢ” વગેરે અક્ષરેજ ગુણને ઉપકાર કરનારી પરષાવૃત્તિનાં છે. એ અંગારને ઉપકાર કરનારી ઉપનાગરિકવૃત્તિથી વિરૂદ્ધ છે માટે પ્રતિરુવલોપ થયે.
તિત. ભંગને વૃત્તિત કહે છે એના કરારત અને વર્ગરહિત એવા બે પ્રકાર છે.
मात्रावृत्तिहत.
યથા. મનહરનારી આ મુરલી, વાજે વેરણ બની દિવસ રજની, કામ નહી સુઝે કાંઈ, સૂતાં પણ સુખ લેશ નથી સજની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com