________________
૧૩૦
માત્ર શાસ્ત્ર,
બહુ શાસ્ત્ર અને બહુ દેશ ન જેએલાઓને અર્થની અપ્રાપ્તિ આ દેષનું કારણ છે. આ દેષ અનિત્ય છે.
યથા. ભૂધરની ભકિતથી, દિવ્યાનંદ ભલે નિત્ય દરશાયે, એ શંકા ઉરમાં છે, કેમ નપુંસક જ્ઞાન પ્રગટ થાયે.
“જ્ઞાનશબ્દ” નપુંસક લિંગ છે એ માત્ર વ્યાકરણ શાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે તેથી ગમતી થયે.
જેમાં અર્થને નિશ્ચય ન થઈ શકે એવા પદનું કથન એ સંધિ . કહેવા ગ્ય અર્થને અભાવ આ દેષનું કારણું. આ દોષ અનિત્ય છે.
યથી.
સુઈ શકું નહીં સુખથી, વાસરમાં આરામ નથી હાલી; રહું કામવશ કાયમ, એથી તેને નહીં મળી શકું આલી.
કામવશ એટલે ઘરકામને વશ કે કામદેવને વશ, આમાંથી એકે અર્થને નિશ્ચય થતો નથી તેથી સંધિ છે.
નેવાર્થ. રૂઢી અને પ્રજનવતી શકિતના પ્રકાશ વિના જ્યાં લક્ષ્યાર્થ કરવામાં આવે ત્યાં રેવાર્ય
લક્ષણા જ્ઞાન રહિત ને અર્થની અપ્રાપ્તિ એ આ દેષનું કારણ આ દેષ અનિત્ય છે.
યથા. આનનકાન્તિ ઉમંગે, શશિ ઉપર પગે ધરી કરી ચાલે, દાસ કરી મૃગ-દ્રગને, મનહરણનાં ઉભય દ્રગે મહાલે.
આમાં શશિ ઉપર પગ ધરવાને અર્થ મુખકાન્તિ શશિકાતિને જીતે છે એ થાય છે. અને મૃગનાં દ્રગને દાસ બનાવવાને
અર્થ મૃગનાં દ્રગ કરતાં મનહરના દ્રગ વધારે ચંચલ છે એ અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com