________________
કાવ્ય દેષ.
૧૨૯ વિવક્ષિત અર્થને ત્યાગ આ દેષનું કારણ આ દેષ નિત્ય કહેવાય છે.
યથા.
વૈદ્ય વૃથા શ્રમ લે છે, કરી શીતલ ઉપચારે શ્યામાને, વિરહદરદ ઝટ વણસે, આવી મળે જે પતિ વૈદ્ય આને.
આમાં નાયકને વૈદ્ય ઠરાવવાથી નિન્દા વ્યક્ત થાય છે માટે મરિતાર્થ દેષ છે.
अवाचक. કહેવા યોગ્ય અર્થવાળું પદ ન કહે તે ગવાવ. વિપરીત અર્થને બોધ આ દેષનું કારણ આ દેષ નિત્ય છે.
યથા. વિરહે દેહ સુકાણું, રહી જ્યારથી રસિક પ્રેમ રાહે; વર્ષો થતાં વધારે, જળ જવાસા જેમ જગતમાંહે,
આમાં “સુકાણું” પદ બળવા વાચક નથી તેમ “રહી” પદ ગમનવાચક નથી તેથી ગવાવા લોપ છે.
પ્રાક્ય ગ્રામ્યવચનથી રસને અપકર્ષ થાય એ શાળ. શ્રેતાઓની વિમુખતા આ દેષનું કારણ આ દેષ અનિત્ય છે.
. યથા, સદા ખાટલે ખુંચે, બને ખોરડાં ખવીશ સામ સજની, ઘરવાળા વિણ ઘાયલ, રેજ વિતાવું ધલવલતાં રજની.
આમાં ખાટલ (શયા), ખેરડાં” (ગ્રહ), “ખવીશ” (પ્રેત), “ઘરવાળે” (ઘરધણું), “ધલવલતાં” (બેચેનીમાં) આ તમામ શબ્દો ગ્રામ્ય (ગામડીઆ) છે, તેથી પ્રાપ્ત થયે.
સતત. જેને કેવળ શાસ્ત્રાન્તરમાં કે દેશાન્તરમાં જ પ્રસિદ્ધ સંકેત છે. તેનું કથન એ માતીત.
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com